MCX: સોનાના વાયદામાં રૂ.282 અને ચાંદીમાં રૂ.660ની વૃદ્ધિ
મુંબઈ, 29 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-45 વાગ્યે રૂ.51,656.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,043.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39612.04 કરોડનો હતો. બુલડેક્સ વાયદામાં રૂ.1.74 કરોડનાં કામકાજ કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનુંContinue Reading





