MCX DAILY MARKET REPORT: સોનાનો વાયદો રૂ.291 અને ચાંદીનો વાયદો રૂ.739 વધ્યો

મુંબઈ, 23 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36327.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8175.97 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.28148.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17957 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.446.66 કરોડનું થયું હતું….

Read More

MCX પર રૂ.292461 કરોડનું ઓલટાઈમ હાઈ ટર્નઓવર

મુંબઇ, 16 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.89,555.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,137.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 77403.06 કરોડનો હતો. એક્સચેન્જ પર સોમવાર, 15 એપ્રિલના રોજ મોડી રાત્રિ સુધીના સત્રમાં રૂ.2,92,461.42 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયું હતું. આ અગાઉ 12…

Read More

Gold Prices Ahmedabad: હાજર ચાંદી રૂ. 1000 ઉછળી 83000, સોનુ રૂ. 75000 સ્થિર

અમદાવાદના હાજર ભાવ ચાંદી ચોરસા 881000-83000 ચાંદી રૂપું 80800-82800 સિક્કા જૂના 750- 1000 999 સોનું 74000-75000 995 સોનું 74800- 74800 હોલમાર્ક 73500 (15-4-24) અમદાવાદ, 15 એપ્રિલઃ અમદાવાદ ખાતે આજે હાજર બજારમાં ચાંદી કીલોદીઠ રૂ.1000 ઉછળી રૂ. 83000ની સપાટીએ રહી હતી. જોકે, સોનું 10 ગ્રામદીઠ રૂ. 75000ની સપાટીએ સ્થિર હતું. વૈશ્વિક સ્તરે જિયો-પોલિટિકલ ક્રાઈસિસ સતત વધી…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.163, ચાંદીમાં રૂ.245નો ઘટાડો

મુંબઈ, 28 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.22,833.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,725.86 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16103.25 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,215ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,258 અને…

Read More

MCX: સોનું રૂ.162 નરમ, ચાંદી રૂ.277 વધી, સોના-ચાંદીના વાયદામાં પરસ્પર વિરુદ્ધ વલણ

મુંબઈ, 30 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,524.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.162 ઘટી રૂ.62,443ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.277 વધી રૂ.76,049ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.63 વધી રૂ.6,551 થયો હતો….

Read More

COMMODITIES, CRUDE, CURRENCY, BULLION TRENDS: NYMEX WTI જાન્યુઆરી રેન્જ $76.30/ $78.75

અમદાવાદ, 30 નવેમ્બર ઓપેક અને તેના સાથી દેશો ઉત્પાદનમાં વધુ કાપ મૂકવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલને પગલે બુધવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડ બીજા દિવસે ઊંચા સ્તરે બંધ થયું હતું. વોલ સ્ટ્રીટ જર્નલના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓપેક અને તેના સાથી દેશો ભાવને ટેકો આપવા માટે ઉત્પાદનમાં વધુ 1 મિલિયન બીપીડીનો ઘટાડો કરી…

Read More

CRUDE, COMMODITIES, CURRENCY, BULLION TECHNICAL VIEWS:રેન્જ NYMEX WTI જાન્યુઆરી $75.00/$77.40, MCX ડિસેમ્બર ક્રૂડ ફ્યુચર્સ 6290/6485

અમદાવાદ, 29 નવેમ્બરઃ મંગળવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડમાં સુધારાની ચાલ રહી હતી. OPEC+ તેની ગુરુવારની બેઠકમાં ઉત્પાદન પર સોદો કરશે. API ના ડેટા દર્શાવે છે કે 24મી નવેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં યુએસ ક્રૂડ ઓઈલ ઈન્વેન્ટરીઝમાં 0.817 મિલિયન બેરલનો ઘટાડો થયો છે અને છેલ્લા 2 મહિનામાં વધારાને પગલે ડ્રોના પ્રથમ સપ્તાહમાં ઘટાડો થયો છે….

Read More

CRUDE, BULLION, CURRENCY TECHNICAL REVIEWS: US ફેડ વ્યાજદર નહિં વધારે તો બુલિયનમાં બબલ અને ઇક્વિટીમાં બૂમબૂમની આશા

અમદાવાદ, 25 નવેમ્બરઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં થેંક્સગિવીંગ હોલીડેને આભારી, નીચા-વોલ્યુમ સેશનમાં સોના અને ચાંદીમાં નજીવો વધારો થયો હતો. કિંમતી ધાતુઓમાં આ વધારો નિરાશાજનક યુએસ ટકાઉ માલ અને કોર ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર ડેટાને અનુસરે છે, જે આગામી પોલિસી બેઠકોમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત વિરામનો સંકેત આપે છે. ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં સુધારા સાથે…

Read More