અમદાવાદ, 30 નવેમ્બરઃ સૌથી વધુ રાહ જોવાયેલા અને પ્રચલિત ટાટા ટેક્નોલોજીસ લિ.ના આઈપીઓએ રોકાણકારોને આઠ દિવસમાં જ ત્રણ ગણો નફો આપી મોજ કરાવી છે. આજે ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ 139.99 ટકા પ્રીમિયમે 1199.95ના સ્તરે લિસ્ટેડ થયા બાદ થોડી જ ક્ષણોમાં1 180 ટકા રિટર્ન સાથે 1400ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધContinue Reading