UNION MUTUAL FUNDએ યુનિયન કન્ઝપ્શન ફંડ લોંચ કર્યું
અમદાવાદ,1 ડિસેમ્બર: UNION મ્યુચ્યુઅલ ફંડે તેની લેટેસ્ટ ઓફરિંગ-યુનિયન કન્ઝપ્શન ફંડ લોંચ કર્યું છે, જે કન્ઝપ્શન થીમ પર આધારિત એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 01 ડિસેમ્બર 2025ના રોજ ખુલશે અને 15 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે. આ ફંડ લોંચ એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે ભારતનું અર્થતંત્ર એક મહત્વના વળાંક પર…
