બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો ₹6,560 કરોડનો IPO 9 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ.66-70
IPO ખૂલશે 9 સપ્ટેમ્બર IPO બંધ થશે 11 સપ્ટેમ્બર એન્કર ઓફર 10 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.66-70 લોટ સાઇઝ 214 શેર્સ IPO સાઇઝ 937142858 શેર્સ IPO સાઇઝ 6560 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 7/10 અમદાવાદ, 4 સપ્ટેમ્બર: બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તા. 9 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 66-70ની પ્રાઇસબેન્ડ…
