ક્રૂડ વાયદો રૂ.64 વધી રૂ.7849, સોના-ચાંદી સામસામા રાહ

કોટનના વાયદાના ભાવમાં વૃદ્ધિ રબર, મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સમાં 129 પોઈન્ટ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 62 પોઈન્ટની મૂવમેન્ટ એમસીએક્સ પર બુધવારે ક્રૂડ વાયદામાં તેજીની આગેકૂચ સાથે સોના-ચાંદીમાં પરસ્પર વિરુદ્ધ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જ્યારે કોટનના વાયદા વધ્યા હતા. રબર અને મેન્થાતેલમાં નરમાઇની ચાલ રહી હતી.  વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં…

Read More

NCDEX ખાતે ગુવારેક્સમાં સુધારો, ધાણામાં ઉપલી સર્કિટ

ઉંચા મથાળે ખરીદીમાં રાહ અને ડિલીવરી પતાવવા હાજર બજારોમાં ખપ પુરતી લેવાલીનાં કારણે બુધવારે કૄષિ કોમોડિટીમાં બેતરફી કારોબાર જોવા મળ્યો હતો. જો કે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઉંચા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૫૪૧.૫૦ ખુલી સાંજે ૮૭૨૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૧૫  ખુલી ઉંચામાં ૮૮૧૦ તથા નીચામાં ૮૫૫૭ થઇ…

Read More

UPL: પ્રોન્યુટિવા મગફળીના પ્રોગ્રામે ઉત્કૃષ્ટ પરિણામો

ટકાઉ કૃષિ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના વૈશ્વિક પ્રદાતા યુપીએલે તેના પ્રોગ્રામ હેઠળ પ્રોન્યુટિવા પેકેજનો ઉપયોગ કરીને ગુજરાતમાં ખેડૂતોને તેમના મગફળીના પાકની ઉપજમાં લગભગ 35 ટકાનો વધારો કરવામાં મદદ કરી છે તથા આ પ્રોગ્રામને મોટાપાયે અપનાવવામાં આવે તો ભારતની ખાદ્ય તેલની આયાતો ઉપરની નિર્ભરતામાં ઘટાડો કરી શકાય. વર્ષ 2021માં ગુજરાતમાં આ પ્રોગ્રામ મગફળીની ખેતી હેઠળના 12,000 એકરથી…

Read More

પેટ્રોલ- ડીઝલમાં રૂ.12-15, ગેસમાં રૂ. 8-9 વધારાનો ભય

ક્રૂડ ઇફેક્ટ : રોકાણકારોને 200 અબજ ડોલરનું નુકસાન જવાની દહેશત પેટ્રોલ,ડીઝલ-LPGમાં વધારો થશે, મોંઘવારીથી કેટલો બોજો વધશે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત ક્યારે આવશે તે અનિશ્ચિત છે. જેના કારણે ક્રૂડ ઓઈલનો ભાવ રોજ નવી ટોચે પહોંચી રહ્યો છે. રવિવારે ટ્રેડિંગ દરમિયાન ક્રૂડ $139ની સપાટી ક્રોસ કરી ગયુ હતુ. પરિણામે મોંઘવારીમાં વધારો અને આરબીઆઈના પોલિસી…

Read More

ક્રૂડના વાયદામાં 7.16 કરોડ બેરલ વોલ્યુમ સાથે રૂ.1,065નો ઉછાળો

સોનાના વાયદામાં રૂ.227 અને ચાંદીમાં રૂ.977નો વધારો કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ રબરમાં સુધારો, બુલડેક્સ વાયદામાં 641 પોઈન્ટનો સુધારો મેટલડેક્સમાં 2065, એનર્જી વાયદામાં 1588 પોઈન્ટની મૂવમેન્ટ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25 ફેબ્રુઆરીથી 3 માર્ચના સપ્તાહ દરમિયાન 2,745,509 સોદાઓમાં કુલ રૂ.255,091.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ…

Read More

NCDEX Report: ગુવારેક્સમાં ઉછાળો, સોયાબીન તથા હળદરમાં ઉપલી સર્કિટ               

એનસીડીએક્સ ખાતે વિવિધ કોમોડિટીમાં બે- તરફી વધઘટ એનસીડેક્સ ખાતે શુક્રવારે કૃષિ કોમોડિટીમાં ભારે લેવાલી જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૭૯૦૪.૭૦ ખુલી ૭૯૮૧.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૩૫  ખુલી ઉંચામાં ૮૦૦૦ તથા નીચામાં ૭૩૫૪  થઇ સાંજે ૭૯૭૯  બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૨૩ સોદા સાથે કુલ બે…

Read More

Commodity daily review ક્રૂડ વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો

સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ  કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ…

Read More