Weekly Review : સોના વાયદામાં 725, ચાંદીમાં 3585નો કડાકો
ક્રૂડ તેલ રૂ.91 ડાઊનઃ કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક વૃદ્ધિ વિતેલા સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે વિવિધ વાયદાઓની સમીક્ષા અનુસાર સોનાના વાયદામાં રૂ. 725 અને ચાંદીમાં રૂ. 585નો કડાકો નોંધાયો હતો. જ્યારે ક્રૂડ તેલમાં ઘટાડાની ચાલ સામે કોટન મેન્થા તેલ અને રબરમાં સાર્વત્રિક સુધારાની ચાલ નોંધાઇ હતી. કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન…
