Tag: Commodities
MCX WEEKLY REVIEW: સોના-ચાંદી વાયદામાં સામસામા રાહ
મુંબઈ, 1 April: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,490ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,975 અને નીચામાં રૂ.58,405ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.249 ઘટી રૂ.59,316ના ભાવે પહોંચ્યો હતો. આ સામે GOLD- GINI માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.681 વધી રૂ.47,755 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1…
સોના-ચાંદી વાયદામાં સંકડાયેલી વધઘટઃ ક્રૂડમાં સીમિત સુધારો
મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,918ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,050 અને નીચામાં રૂ.58,747 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 ઘટી રૂ.59,021ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.47,290 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1…
NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૯ માર્ચ: હાજર બજારોમાં લેવાલીનાં અભાવે કૄષિ પેદાશોનાં ભાવોમાં એકંદરે નરમાઇ હતી. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૬૭.૩૦ ખુલી સાંજે ૭૫૨૭.૧૦ અંક બંધ રહ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઉપર ખુલ્યા બાદ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા….
Views on Commodities, Currencies and Bonds
Ahmedabad, 29 March ENERGY International crude oil futures gained on Tuesday on supply disruption risks from Iraqi Kurdistan and hopes that banking sector turmoil is contained. The Dollar extended losses on Tuesday and also lent support to oil. Domestic crude oil futures also rose over 1% tracking overseas prices, but a stronger Rupee capped upside….
G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપે વિશ્વના ડાયમંડ સેન્ટર ભારત ડાયમંડ બોર્સની મુલાકાત લીધી
નવી દિલ્હી, 28મી માર્ચ: ભારતીય હીરા ઉદ્યોગે ભારત ડાયમંડ બોર્સ (BDB) ખાતે G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG)ના પ્રતિનિધિઓની મુલાકાતનું આયોજન કર્યું હતું. G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપના પ્રતિનિધિઓને મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિએશન (MDMA), ઈન્ડિયા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર (IDTC), જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની ઓફિસો સહિત ભારત ડાયમંડ બોર્સ પરિસરમાં વિશ્વ-સ્તરની…
સોનાના વાયદાના ભાવમાં રૂ.138 અને ચાંદીમાં રૂ.54નો સીમિત સુધારો
ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ મુંબઈ, 28 માર્ચઃ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,718ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,742 અને નીચામાં રૂ.58,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.58,664ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.280 વધી રૂ.47,005 અને ગોલ્ડ-પેટલ…
NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં સુધારો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ, તા. ૨૮ માર્ચ: હાજર બજારોમાં ચોક્કસ કૄષિ પેદાશોમાં ખપપુરતી ખરીદી જોવા મળતાં વાયદામાં પણ તેની અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૭૪.૫૦ ખુલી સાંજે ૭૫૮૬.૯૦ અંક બંધ રહ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે નીચા ખુલ્યા બાદ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. …
