NCDEX Report: ગુવારેક્સમાં ઉછાળો, સોયાબીન તથા હળદરમાં ઉપલી સર્કિટ               

એનસીડીએક્સ ખાતે વિવિધ કોમોડિટીમાં બે- તરફી વધઘટ એનસીડેક્સ ખાતે શુક્રવારે કૃષિ કોમોડિટીમાં ભારે લેવાલી જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૭૯૦૪.૭૦ ખુલી ૭૯૮૧.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૩૫  ખુલી ઉંચામાં ૮૦૦૦ તથા નીચામાં ૭૩૫૪  થઇ સાંજે ૭૯૭૯  બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૨૩ સોદા સાથે કુલ બે…

Read More

Commodity daily review ક્રૂડ વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો

સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ  કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ…

Read More