AI કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સે રૂ. 4,900 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 14 ઓગસ્ટ: વિશ્વભરમાં જાણીતી એન્ટરપ્રાઇઝ AI કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. આ IPO માં રૂ. 12,793 મિલિયન સુધીની રકમના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને રૂ. 36,207 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર નો સમાવેશ થાય છે. પ્રત્યેક…
