ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લિમિટેડે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ.ક્વોલિટી પાવર કંપની 765kv સુધીના મહત્વપૂર્ણ એનર્જી ટ્રાન્ઝિશન ઇક્વિપમેન્ટ અને પાવર ટેક્નોલોજીમાં લગભગ 100 દેશોમાં વૈશ્વિક ક્લાયન્ટ્સને સેવા પ્રદાન કરે છે તથા ઇલેક્ટ્રિકલ ગ્રીડ કનેક્ટિવિટી અને એનર્જી ટ્રાન્ઝિશન માટે હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની વીજ ઉત્પાદન, ટ્રાન્સમીશન, ડિસ્ટ્રિબ્યુશન અને ઓટોમેશન સેક્ટર્સમાં પાવર પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પૂરાં પાડે છે….
