APM ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો FY2024માં 9% વધી 34010 મિલીયન
અમદાવાદ, 23 મેઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમીટેડ)એ FY23માં રૂ. 3,138.15 મિલીયનની તુલનામાં FY24માં 9% વૃદ્ધિ સાથે ચોખ્ખો નફો રૂ. 3,409.83 મિલીયન હાંસલ કર્યો છે. સમાન નાણાંકીય વર્ષમાં પાછલા વર્ષની રૂ. 9,169.50 મિલીયનની આવક સામે 8% વધુ રૂ. 9,884.29 મિલીયન હાંસલ કરી છે. સંયુક્ત ઇબીઆઇટીડીએ રૂ. 5,730.53 મિલીયનના સ્તરે છે, જે FY23ની રૂ….
