Q3 Results: Adani Enterprisesનો નફો 2.3 ગણો વધ્યો, શેર વર્ષની રેકોર્ડ ટોચે પહોંચ્યો

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈસિસે 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 1888.4 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 820 કરોડ સામે 2.3 ગણો ગ્રોથ દર્શાવે છે. કામગીરીમાંથી આવક 6.5 ટકા વધી ગતવર્ષે રૂ. 26612.2 કરોડ સામે રૂ. 28336.4 કરોડ થઈ છે. આકર્ષક પરિણામોના પગલે…

Read More

Budget reactions: ઈન્ક્મટેક્સમાં કોઈ રાહત નહિ, નોકરિયાત વર્ગ નિરાશ

અમદાવાદ, ફેબ્રુઆરીઃ નોકરી કરતા વર્ગને આ બજેટમાં સરકારે નિરાશ કર્યા છે. જૂની ટેક્સ સિસ્ટમ પ્રમાણે નોકરિયાત વર્ગ 2.5 લાખ સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે પરંતુ નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા માટે તમારે પહેલાની જેમ 3 લાખ સુધી આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહિ પરંતુ ઈન્ક્મટેક્સ એક્ટના સેક્શન 87A  હેઠળ પગારદાર વ્યકતિને 7.5 લાખ સુધીંની…

Read More

બજેટ 2024 રિએક્શનઃ  ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતી જોગવાઈ

હું વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. બજેટ વૃદ્ધિ, કલ્યાણવાદ અને રાજકોષીય મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથેસાથે નીતિઓ અને કરવેરાને ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરે છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. આ જ સમયે, બજેટમાં…

Read More

Budget 2024: કેપેક્સ ફાળવણી વધારી 11.11 લાખ કરોડ કરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ વધાર્યું

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આર્થિક વિકાસને વેગ આપવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે વચગાળાના બજેટ 2024માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથ માટે કેપેક્સ ફાળવણી વધારી છે. 1 એપ્રિલ 2024થી શરૂ થતા નાણાકીય વર્ષ માટે તેના મૂડી ખર્ચ (કેપેક્સ) ફાળવણીને વધારીને ₹11.11 લાખ કરોડ કરી છે. સળંગ ચોથી વખત કેન્દ્ર સરકારે કેપેક્સમાં વધારો કર્યો છે. આ પહેલ તાજેતરના વર્ષોમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર…

Read More

માર્કેટ ગોસીપની હદ!!! સોશિયલ મિડિયામાં ચાલતી જોક: નિર્મલાબેન લાલ સાડી પહેરશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરશે તો વધશે

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ માર્કેટ ગોસિપ અને સોશિયલ મિડિયા ઉપર ચાલતી જોક અનુસાર 1લી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારામન સવારે 11 કલાકે સ્પીચ આપવા આવશે ત્યારે જો તેમણે લાલ સાડી પહેલી હશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરી હશે તો બજાર વધશે. સોશિયલ મિડિયાનો કેવો કેવો ઉપયોગ કરી શકે તેનું પ્રદર્શન શેરબજાર રસિયાઓ માટે રજૂ કરીએ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આજે એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND સહિત અગ્રણી કંપનીઓના પરીણો જાહેર થશે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, માર્કેટ એનાલિસ્ટ્સ તરફથી અગ્રણી કંપનીઓ માટે વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 01.02.2024: AAVAS, ABBOTINDIA, ABCAPITAL, ADANIENT, ADANIPORTS, AETHER, APTUS, BATAINDIA, BAYERCROP,…

Read More

BOBનો 9MFY24 ચોખ્ખો નફો I38.2 ટકા વધી રૂ. 12,902 કરોડ

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ બેન્ક ઓફ બરોડાએ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે INR 4,579 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જ્યારે Q3FY23 માં INR 3,853 કરોડનો નફો થયો હતો. 9MFY24 માટે ચોખ્ખો નફો INR 12,902 કરોડ (+38.2% YoY) છે જે 9MFY23 માં INR 9,334 કરોડ હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) FY24 Q3 માં…

Read More