યુપીમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી રહેલા 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ
ઉત્તર પ્રદેશમાં પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો, ગ્રીન હાઇડ્રોજન અને સોલાર એનર્જી જનરેશનના ક્ષેત્રોમાં પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે લખનૌ, 20 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશમાં ટોરેન્ટ પાવર દ્વારા રૂ. 25,000 કરોડનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે સોમવારે લખનૌ ખાતે આયોજિત દેશના સૌથી મોટા ગ્રાઉન્ડ-બ્રેકિંગ સમારોહ (શિલાન્યાસ (GBC)) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયો હતો. ટોરેન્ટ ગ્રુપના 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ…
