Stocks in NewS: GEPOWER, NESTLE, ULTRATECH, BANDHANBANK, EQUITAS, LTIMINDTREE

અમદાવાદ, 5 એપ્રિલ જીઈ પાવર: જયપ્રકાશ પાવરે કંપનીને રૂ. 774.9 કરોડના બે પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપ્યો (POSITIVE) નેસ્લે: નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC) એ કંપનીની તરફેણમાં 2015ની ફરિયાદને ફગાવી દીધી (POSITIVE) અલ્ટ્રાટેક સિમેન્ટ: કંપની રાજસ્થાનમાં 100 મેગાવોટના AC સોલર એનર્જી પ્રોજેક્ટને કમિશન આપે છે (POSITIVE) બંધન બેંક: કુલ થાપણો 15.1% QoQ અને ઉપર 25.1%,…

Read More

Fund Houses Recommendations: BAJAJFINANCE, AVASFINANCE, HDFCBANK, BANDHANBANK, INDUSIND, DABUR

અમદાવાદ, 5 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફન્ડ હાઉસ તેમજ બજાર નિષ્ણાતો દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, નિષ્ણાતોનું ફોકસ ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સ્ટોક્સ ઉપર વિશેષ રહ્યું છે. Jefferies on Bajaj Finance: Maintain Buy on Company,…

Read More

XUV 3XO: મહિન્દ્રાની નવી SUVનો વર્લ્ડ પ્રિમિયર 29 એપ્રિલે

મુંબઈ, 4 એપ્રિલ: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની એસયુવીનું નામ જાહેર કર્યું છે, XUV 3XO (જે એક્સયુવી થ્રીએક્સઓ તરીકે બોલાશે). 29 એપ્રિલે વિશ્વભરમાં લોન્ચ થનારી આ એસયુવી કેટેગરીમાં નવા માપદંડો નક્કી કરશે અને એક્સયુવી બ્રાન્ડના ડીએનએ જેના માટે વખણાય છે તે સોફિસ્ટિકેશન અને મોર્ડન ટેક્નોલોજી ધરાવશે. XUV 3XO શહેરી ડ્રાઇવર્સની આકાંક્ષા સંતોષવા માટે દિલધડક…

Read More

NSE IPO લાવવા માટે સેબીની મંજૂરીની રાહ: CEO ચૌહાણ

અમદાવાદ, 4 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેની IPO પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ સેબી તરફથી લીલીઝંડી મળવાની રાહ જોવાઇ રહી હોવાનું એનએસઇના MD અને CEO આશિષ ચૌહાણે જણાવ્યું હતું. NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને પેન્ડિંગ કાનૂની બાબતોને ઉકેલે પછી સેબીની મંજૂરી મળવાની શક્યતા બજાર વર્તુળોએ વ્યક્ત કરી…

Read More

હીરો મોટોને રૂ. 605 કરોડની ટેક્સ નોટિસ મળી, બિનટકાઉ માગ વિરૂદ્ધ કાર્યવાહી

અમદાવાદ, 4 એપ્રિલઃ ટુ-વ્હીલર અગ્રણી Hero MotoCorp ને આવકવેરા વિભાગ તરફથી આકારણી વર્ષ (AY) 2013-14 થી AY 2017-18 અને FY19-20 માટેના વ્યાજ સહિત લગભગ રૂ. 605 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. 308.65 કરોડની ટેક્સ નોટિસ અને તેના પર રૂ. 296.22 કરોડનું વ્યાજ નવી દિલ્હી-મુખ્યમથક ધરાવતી પેઢી પર છ આકારણી વર્ષો માટે લાદવામાં આવ્યું છે….

Read More

અલ્પેક્સ સોલરની UPSIDAએ ફાળવેલી 7 એકર જમીન માટે સહમતી

અમદાવાદ, 4 એપ્રિલ : અલ્પેક્સ સોલર લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPSIDA) દ્વારા મથુરામાં કોસી કોટવાન (નેશનલ હાઇવે 19) ખાતે અંદાજિત રૂ. 15.04 કરોડ રકમની 25,873.27 ચોરસ મીટર (7 એકર) જમીનની ફાળવણી ઉપર સહમતી આપી છે. કંપની ટૂંક સમયમાં જમીનના ફાળવાયેલા પ્લોટ માટે ચૂકવણીનો પ્રથમ હપ્તો રિલિઝ કરશે. કંપની આ…

Read More

Canada PR Visa: કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મોંઘા થયા બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં 12 ટકા વધારો કર્યો

અમદાવાદ, 4 માર્ચઃ કેનેડાએ વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે ખર્ચ બમણો કર્યો બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં પણ 12 ટકાનો વધારો કર્યો છે.  ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયા મુજબ કેનેડાને તેમનું કાયમી ઘર બનાવવા ઇચ્છતા મહત્વાકાંક્ષી ઇમિગ્રન્ટ્સે ફીમાં નોંધપાત્ર વધારા માટે પોતાને તૈયાર કરવું પડશે. કેનેડાની સરકારે 30 માર્ચે જારી કરાયેલા ગેઝેટ…

Read More

STOCKS IN NEWS: ANUP ENG, GEPOWER, RKFORGE, VEDANTA, LTFINANCE, VODAFONE, TECHMAHINDRA

અમદાવાદ, 4 એપ્રિલઃ અનુપ એન્જી: કંપનીએ બોનસ ઈશ્યુ માટે 23મી એપ્રિલે રેકોર્ડ તારીખ નક્કી કરી છે. (NATURAL) જીઈ પાવર: જયપ્રકાશ પાવરે કંપનીને રૂ. 774.9 કરોડના બે પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપ્યો (POSITIVE) KEC ઇન્ટરનેશનલ: કંપનીને વિવિધ વ્યવસાયોમાં 816 કરોડના નવા ઓર્ડર મળે છે. (POSITIVE) RK ફોર્જ: કંપનીએ 4,500 MT ENOMOTO 630 ટન પ્રેસ લાઇન અને 13,750…

Read More