માર્કેટ લેન્સઃ નિફ્ટી ગેપઅપથી ખૂલે તેવી શક્યતા, સપોર્ટ 21742 અને 21911 રેઝિસ્ટન્સ

અમદાવાદ, 21 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો ગેપ-અપ ખૂલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 146 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે મજબૂત શરૂઆત સૂચવે છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) મીટિંગના પરિણામ પહેલા રોકાણકારો સાવચેતી રાખતા હોવાથી 20 માર્ચના રોજ બજાર સાધારણ સુધારા સાથે બંધ થયું હતું અને  સેન્સેક્સ 89.64 પોઈન્ટ અથવા 0.12…

Read More

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક-હેલ્થ બેલેન્સ મેળવવા સેમિનાર યોજાયો

અમદાવાદ, 20 માર્ચઃ  GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા બાબતે એક ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના સ્વાગત પ્રવચનમાં GCCI BWC ના ચેરપર્સન શ્રીમતી કાજલબેન પટેલે જણાવ્યું કે વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં મહિલાઓ પણ દિન-પ્રતિદિન વ્યાપાર, વ્યવસાય તેમજ જાહેર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભાગ લઇ રહેલ છે તેમજ સાથે સાથે તેઓએ પોતાના કુટુંબનું પણ ધ્યાન…

Read More

MCX: ક્રૂડ તેલનો વાયદો રૂ.66 ઘટ્યો

મુંબઈ, 20 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.26,916.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,136.13 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20778.45 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,599ના ભાવે…

Read More

રિયલમી રૂ. 18,999 થી શરૂ થતા રિયલમી નાર્ઝો 70 પ્રો 5G સાથે લોન્ચ

નવી દિલ્હી, 20 માર્ચ: રિયલમીએ સ્માર્ટફોન સેવા પ્રદાતાએ, રિયલમી લાઇન-અપ દ્વારા તેમના સુપર સફળ નાર્ઝોમાં સૌથી નવા ઉમેરાનું અનાવરણ કર્યું છે. નાર્ઝો 70 પ્રો 5G. રિયલમીનો નાર્ઝો એ સ્માર્ટફોનની સ્ટાઇલિશ લાઇન છે જે વ્યાપક વપરાશકર્તા અનુભવ પ્રદાન કરે છે. ભારતમાં 16 મિલિયનથી વધુના ઝડપથી વિકસતા વપરાશકર્તા આધાર સાથે, રિયલમીનો નાર્ઝો સ્માર્ટફોનની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે…

Read More

એશિયન ગ્રેનિટો: AGL બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસડર તરીકે બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર

અમદાવાદ, 20 માર્ચઃ ટાઇલ્સ, એન્જિનિયર્ડ માર્બલ, ક્વાર્ટ્ઝ અને બાથવેર બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (AGL) બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરને તેના બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કરવાની જાહેરાત કરી છે. રણબીર કપૂર સાથેની આ પાર્ટનરશિપ એક્સીલન્સ અને ઇનોવેશન પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ તેની પ્રોડક્ટ્સના ઇનોવેટિવ અને રિચ કલેક્શન સાથે…

Read More

NHAIએ રૂ.16000 કરોડથી વધુનું InvIT મોનેટાઇઝેશન પૂર્ણ કર્યું

અમદાવાદ, 20 માર્ચ : નેશનલ હાઇવે ઇન્ફ્રા ટ્રસ્ટ (NHIT), નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એ એકંદર 889 કિલોમીટર લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિસ્તારો માટે એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર રૂ. 16,000 કરોડથી વધુનું ભંડોળ ‘InvIT રાઉન્ડ-3’ દ્વારા મેળવ્યું છે.  NHAI દ્વારા આ અત્યાર સુધીનું સૌથી મોટું મોનેટાઇઝેશન છે અને ભારતીય માર્ગ ક્ષેત્રના ઇતિહાસમાં…

Read More

Fund Houses Recommendations: RRKABEL, HPCL, IOC, DIXON, BAJAJAUTO, ZOMATO, CYEINT, MGL, GSPL

અમદાવાદ, 20 માર્ચઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટેની ભલામણો કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. Citi on RR Kabel: Initiate Buy on Company, target price at Rs 1728 (Positive) Nomura on HPCL: Upgrade to Buy on Company, target price at Rs 570 (Positive)…

Read More

Stocks in News: HCLTECH, INOXGREEN, KIOCL, ZOMATO, HDFCBANK, DEEPAKFERT., STARHEALTH, IFCI

અમદાવાદ, 20 માર્ચ HCL ટેક્નોલોજીસ: કંપનીએ સેમિકન્ડક્ટર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કોર પ્રોવાઈડર કોમ્પ્યુટર એઈડેડ સોફ્ટવેર ટેક્નોલોજીસ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. (POSITIVE) INOXGREEN: કંપનીની પેટાકંપની I-Fox વિન્ડ ટેકનિકે 33 વિન્ડ ટર્બાઇન જનરેટરના પુનઃસ્થાપન માટે NLC India તરફથી ઓર્ડર મેળવ્યો છે. (POSITIVE) KIOCL: કંપનીએ મેંગલોર ખાતે પેલેટ પ્લાન્ટ યુનિટમાં 4 વર્ટિકલ પ્રેશર ફિલ્ટર્સ ઇન્સ્ટોલ કર્યા છે.. (POSITIVE)…

Read More