ટ્રાન્સરેલ લાઇટિંગે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 18 માર્ચઃ ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડે SEBI અને બીએસઈ લિમિટેડ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યુ છે. કંપની લેટિસ સ્ટ્રક્ચર્સ, કંડક્ટર્સ અને મોનોપોલ્સ (“EPC”) માટે ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન સુવિધાઓ સાથે અગ્રણી ભારતીય એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કંસ્ટ્રક્શન કંપનીઓ પૈકીની એક છે. ટીએલએલ વિશ્વભરમાં ટર્નકી બેસિસ પર વ્યાપક સોલ્યુશન્સ પૂરા…

Read More

SEBIના નિર્દેશના આધારે સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ 25થી 50 ટકા હોલ્ડિંગ રિડમ્પશન કરશે

અમદાવાદ, 18 માર્ચઃ  મ્યુચ્યુઅલ ફંડ્સે સેબીના નિર્દેશો અનુસાર, અચાનક રિડેમ્પશનને પહોંચી વળવા માટે તેમના સ્મોલ- અને મિડ-કેપ ફંડ્સની ક્ષમતા પર સ્ટ્રેસ ટેસ્ટ અહેવાલો રજૂ કર્યા છે. ટોચના 10 સ્મોલ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવે છે કે તેઓ તેમના હોલ્ડિંગના 25થી 50 ટકા હિસ્સો ઝડપથી ઉપાડી લેશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલ કેપમાં જોવા મળેલા સ્પેક્યુલેશનને ધ્યાનમાં…

Read More

Fund Houses Recommendations: ICICIBANK, SBI, ZOMATO, KOTAKBANK, RELIANCE, JIOFIN.

અમદાવાદ, 18 માર્ચઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/  હોલ્ડ માટેની ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on ICICI Bank: Maintain Buy on Bank, target price at Rs 1225 (Positive) MS on ICICI Bank: Maintain Overweight on Bank, raise target price at Rs…

Read More

STOCKS IN NEWS: IRCON, ICICIPRU, RVNL, SJVN, NHPC, RAILTEL, VOLTAMP, TORRENT POWER

અમદાવાદ, 18 માર્ચ KSB: કંપનીને PM-કુસુમ III સ્કીમ હેઠળ રૂ. 63.22 કરોડના કમ્પોનન્ટ B હેઠળ એવોર્ડ પત્ર મળ્યો (POSITIVE) IRCON: કંપનીને NHIDCL પાસેથી રૂ. 630 કરોડના બાંધકામ પ્રોજેક્ટ માટે LoA મળ્યો (POSITIVE) HAL: સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે મિડ લાઈફ અપગ્રેડ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) ICICI પ્રુડેન્શિયલ: કંપનીએ સંદીપ બત્રાને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના…

Read More

ઈલેક્ટોરલ બોન્ડ હેઠળ ફંડ એકત્ર કરવામાં BJP અગ્રણી, રૂ. 6 હજાર કરોડ એકત્રિત કર્યાઃ EC

અમદાવાદ, 15 માર્ચઃ ઈલેક્શન કમિશન દ્વારા જારી આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ઈલેક્ટોરલ બોન્ડ્સનો સૌથી વધુ લાભ મેળવ્યો છે. 12 એપ્રિલ-2019થી 24 જાન્યુઆરી-24 દરમિયાન કુલ રૂ. 6060.5 કરોડનું ફંડ એકત્ર કરનારી ટોચનો રાજકીય પક્ષ રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસે આ સમયગાળામાં ઈલેક્ટોરલ બોન્ડ મારફત રૂ. 1609.50 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. જ્યારે કોંગ્રેસે રૂ. 1421.9…

Read More

ICICI સિક્યોરિટીઝના ડિલિસ્ટિંગને પ્રોક્સી એડવાઇઝર્સની લીલીઝંડી

અમદાવાદ, 15 માર્ચઃ પ્રોક્સી એડવાઇઝરી કંપનીઓ ઇનગવર્ન અને એસઈએસે ICICI સિક્યોરિટીઝના શેરધારકોને તેની પેરેન્ટ કંપની ICICI બેંકના ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરીને ICICI સિક્યોરિટીઝના ઇક્વિટી શેર્સના સૂચિત ડિલિસ્ટિંગ માટેની સ્કીમ ઓફ અરેન્જમેન્ટની તરફેણ કરી છે. ડિલિસ્ટિંગના પગલે ICICI સિક્યોરિટીઝ ICICI બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનશે. અલગ અલગ નોટ્સમાં આ એડવાઇઝરી કંપનીઓએ ICICI સિક્યોરિટીઝના શેર્સના સૂચિત ડિલિસ્ટિંગ…

Read More

શિવાલિક પાવર કંટ્રોલે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 માર્ચ : ઇલેક્ટ્રોનિક પેનલ મેન્યુફેક્ચરર શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64.32 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.  ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર: કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર સ્કાયલાઇન…

Read More