PRIMARY MARKET ZONE: આ સપ્તાહે 1 માત્ર SME IPO ખુલશે, 13 IPOનો લિસ્ટિંગ લિટમસ ટેસ્ટ
અમદાવાદ, 2 નવેમ્બરઃ જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓની એન્ટ્રી પછી નવેમ્બરની શરૂઆત પ્રાઇમરી માર્કેટ માટે સુસ્ત ટોન સાથે થઇ રહી છે. આ સપ્તાહે એક જ આઇપીઓ એન્ટર થઇ રહ્યો છે. ઘણા વ્યસ્ત સપ્તાહઓ પછી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં પ્રવૃત્તિ ધીમી જોવા મળી રહી છે, જેમાં માત્ર એક જ IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. દરમિયાન, 2 નવેમ્બરથી શરૂ…
