Stocks in News: IDBI Bank, Biocon, Hindalco, Lemon Tree, Reliance Ind, Hero Motocorp

Ahmedabad, 4 September IDBI Bank: Bids invited to appoint an asset valuer for strategic divestment of IDBI Bank. (Positive) Biocon: Company acquires Eywa Pharma’s oral solid dosage manufacturing facility, located in New Jersey, US for $7.7 million.  (Positive) Hindalco: Company enters into a Shareholder’s Agreement & Power Purchase Agreement with Seven Renewable Power Private Limited…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 19308- 19180, રેઝિસ્ટન્સ  19511- 19586

અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ નિફ્ટી-50 માટે 19250 પોઇન્ટની સપાટી મજબૂત સપોર્ટની જણાય છે. વીકલી ચાર્ટ ઉપર ડબલ બોટમ સાથે પોઝિટિટવ મોમેન્ટમ માર્કેટમાં સુધારાને અવકાશ હોવાનો સંકેત આપે છે. ઉપરમાં હવે 19600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીને ધ્યાનમાં રાખવાની રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી સલાહ મળી રહી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે આઇસીઆઇસીઆઇ બેન્ક અને પેટ્રોનેટમાં તેજી અને એમ્ફેસિસમાં પ્રોફીટ બુકિંગનો સંકેત…

Read More

મળો કોટક મહિન્દ્રા બેન્કના વચગાળાના વડા દિપક ગુપ્તાને….

અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ દિપક ગુપ્તા જેઓ કોટક મહિન્દ્રા બેંકના વચગાળાના વડા તરીકે ઉદય કોટકનું સ્થાન લેશે. 2 સપ્ટેમ્બરના રોજ, કોટક મહિન્દ્રા બેંકે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ઉદય કોટકે આ વર્ષના અંત સુધીમાં તેમની મુદત પૂરી થાય તે પહેલાંની ભૂમિકામાંથી રાજીનામું આપ્યું છે.  કોટક સાથે સંબંધીઓ અને સાહસો કે જેમાં…

Read More

BIG BREAKING NEWES!!!!!!! ઉદય કોટકે….. કોટક મહિન્દ્રા બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપી દીધું

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: બેન્કર ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેન્કના CEO અને મેનેજિંગ ડિરેક્ટરપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ પ્રકાશ આપ્ટેને લખેલા પત્રમાં શ્રી કોટકે જણાવ્યું હતું કે તેમણે “તાત્કાલિક અસરથી” રાજીનામું આપ્યું છે, જોકે તેમની પાસે હજુ થોડા મહિના બાકી છે. કોટકે પત્રમાં જણાવ્યું હતું કે, “મેં આ નિર્ણય પર…

Read More

મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલે $2.5 અબજ એકત્ર કરવા બેઠકો શરૂ કરી

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બરઃ દેશના ધનિક મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સંભવિત સ્ટોક માર્કેટ લિસ્ટિંગ પહેલા સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે $2.5 અબજ એકત્ર કરવા વૈશ્વિક રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, $2.5 અબજનું ફંડિંગ એ કંપનીની પોતાના માટે નક્કી કરેલા સંયુક્ત $3.5 અબજ ફંડ એકત્રિકરણનો એક…

Read More

પ્યોર-પ્લે BPC બ્રાન્ડ્સે 30 અબજ ડોલરના ભારતીય BPC બજારોને વેગ આપ્યોઃ સ્પેશિયલ રિપોર્ટ

BPCએ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક સાઈઝ ધરાવતી વપરાશની કેટેગરી છે. 2027 સુધીમાં તેની $ 660 બિલિયનની માર્કેટ અને 2.2-2.7 ટ્રિલિયન ડોલરનું Tn માર્કેટ કેપિટલાઇઝેશન રહેવાનો અંદાજ છે. અન્ય દેશોની સાથે તુલના કરવામાં આવે તો ભારત સૌથી વધુ BPC વૃદ્ધિ દર (2022-27માં 10% CAGR) ધરાવતા સિતારા સમાન છે. (ત્યાર પછી ઇન્ડોનેશિયા 8% અને ચીન 7% છે)….

Read More

હિરો મોટોકોર્પએ આઇકોનિક મોટરસાયકલ ‘KARIZMA XMR’ લોન્ચ કરી

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ મોટરસાયકલ્સ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ Karizma XMR લોન્ચ કરી છે. Karizma XMR હિરો મોટોકોર્પની X-રેન્જની પ્રિમીયમ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં Xtreme અનેXpulse જેવી મોટરસાયકલનો સમાવેશ થાય છે. મોટર સાયકલ 210cc લિક્વીડ કૂલ્ડ DOHC એન્જિન, 6 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે જે સ્લિપ અને આસિસ્ટ ક્લચ અને ડ્યૂઅલ ચેનલ ABS – પર્પઝ સાથે આવે છે….

Read More

‘અનુટેક – ઈન્ટરનેશનલ ફૂડટેક ઈન્ડિયા’ અને ‘અનુફૂડ ઈન્ડિયા’ 7 સપ્ટેમ્બરથી મુંબઈમાં યોજાશે

આ વર્ષે 700થી વધુ પ્રદર્શકો અને 40,000 મુલાકાતીઓની અપેક્ષા છે મુંબઇ, 1 સપ્ટેમ્બરઃ વેપાર મેળાઓ ‘અનુટેક – ઈન્ટરનેશનલ ફૂડટેક ઈન્ડિયા’ અને ‘અનુફૂડ ઈન્ડિયા’ આ વર્ષે 7 થી 9 સપ્ટેમ્બર 2023 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે યોજાઈ રહ્યા છે. ભારતનું પ્રોસેસ્ડ ફૂડ માર્કેટ 2025 સુધીમાં 535 બિલિયન ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે, નવીનતા અને વિકાસ…

Read More