ક્રેસંડા સોલ્યુશન્સે નવા ડિરેક્ટર્સની નિમણૂંક કરી
મુંબઈ, 9 ઓગસ્ટઃ 1985માં સ્થપાયેલી અને બીએસઈ પર લિસ્ટેડ ક્રેસંડા સોલ્યુશન્સ લિમિટેડે ચંદ્ર પ્રકાશ શર્મા, અરુણ કુમાર ત્યાગી, વિજય સોલંકી અને રાજકુમાર મસાલિયાને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઉમેરવાની જાહેરાત કરી છે. જે સાતમી ઓગસ્ટ, 2023થી અમલમાં રહેશે. ભારતીય રેલવેમાં પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ માટે અત્યાધુનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી), ડિજિટલ મીડિયા અને આઈટી-સક્ષમ સેવાઓ પહોંચાડવામાં નિપુણતા ધરાવે છે….
