ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ કંપનીઓના વેચાણ ઓગસ્ટમાં 13 ટકા વધ્યાં
નવી દિલ્હીઃ ઓગસ્ટ માસ દરમિયાન દેશમાં ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સનું વેચાણ માસિક ધોરણે 12.71 ટકા વધી 50076 યુનિટ્સ નોંધાયું છે. જેમાં હીરો ઇલેક્ટ્રીક 16.13 ટકા વૃદ્ધિ સાથે 10206 યુનિટ્સના વેચાણ સાથે ટોપ ઉપર રહી છે. સપ્લાય ચેઇન મુશ્કેલીઓના કારણે કંપનીના ઉત્પાદન ઉપર અસર પડવા સાથે કંપનીએ એપ્રિલમાં ઝીરો ડિસ્પેચ નોંધાવવા સાથે વેઇટિંગ પિરિયડ વધીને 60 દિવસથી વધુ…
