સોની સાથે મર્જરને મંજૂરી બાદ Zee Entertainment 18% વધ્યો

અમદાવાદ, 10 ઓગસ્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SPNI) સાથે ઝઈ એન્ટરટેઇન્મેન્ટના મર્જરને મંજૂરી આપ્યા બાદ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝના શેરમાં 18 ટકાનો વધારો થયો હતો. બીએસઈ ખાતે 17.95 ટકા ઉછાળા સાથે 285.55 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડે 290.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. ટ્રિબ્યુનલે વિલીનીકરણ અંગેના તમામ વાંધાઓ પણ ફગાવી…

Read More

વિવ્રિતિ કેપિટલ NCD દ્વારા રૂ. 500 કરોડ એકત્ર કરવા 18 ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશશે

પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડ સુધીના બેઝ ઇશ્યૂ અને રૂ. 250 કરોડ સુધીના ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશ દરેક એપ્લિકેશન તમામ શ્રેણીમાં ઓછામાં ઓછી 10 NCD અને ત્યાર બાદ 1 NCDના ગુણાંકમાં NCD માટેની એપ્લિકેશન માટે લઘુત્તમ એપ્લિકેશનની સાઈઝ તમામ શ્રેણીમાં રૂ. 10,000 અને ત્યાર બાદ રૂ 1,000ના ગુણાંકમાં સૂચિત NCDના પબ્લિક ઇશ્યૂને ઈકરા દ્વારા (ICRA)…

Read More

બંકાઈ ગ્રૂપે FMCG બ્રાન્ડ બોન વોયર લૉન્ચ કરી

અમદાવાદ, 10 ઑગસ્ટ: ટેલિકૉમ, ફિનટૅક અને કમ્યૂનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રોની અમદાવાદ સ્થિત કંપની બંકાઈ ગ્રૂપે પર્સનલ કૅર અને હૉમ કૅર પ્રોડક્ટ સેગમેન્ટમાં તેની બે નવી પ્રોડક્ટ લૉન્ચ કરીને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (FMCG) સેગમેન્ટમાં તેની નવી બ્રાન્ડ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની આનુષંગિક કંપની બંકાઈ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ આ ગ્રૂપે કૉસ્મેટિક્સ અને પર્સનલ…

Read More

CORPORATE RESULTS TODAY: APOLLOTYRE, BIOCON, GRASIM, HEROMOTO, IPCALAB, TORNTPOWER

Ahmedabad, 10 August Q1FY24 EARNING CALENDAR 10.08.2023: 3MINDIA, ALKEM, ALLCARGO, APOLLOTYRE, ARVINDFASN, ASHOKA, AVALON, BAJAJELEC, BIOCON, BIRLACABLE, CAMPUS, CARTRADE, CHEMPLASTS, CHOLAHLDNG, CONCOR, COSMOFIRST, DATAMATICS, DOLLAR, ELIN, ESABINDIA, GENUSPOWER, GICRE, GIPCL, GLOBALVECT, GMM, GOKULAGRO, GRAPHITE, GRASIM, GRAUWEIL, GREAVESCOT, GRINFRA, HARIOMPIPE, HEROMOTOCO, IBREALEST, IMAGICAA, IPCALAB, JTEKTINDIA, KIRLOSENG, KRBL, LANCER, LAOPALA, LEMONTREE, LICI, LUMAXTECH, MANAPPURAM, MAZDOCK, MEDANTA, MOTHERSON,…

Read More

APM ટર્મિનલ્સ પીપાવાવનો નફો 14% વધી રૂ. 67.8 કરોડ

પીપાવાવ, 9 ઓગસ્ટઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ)નો 30 જૂન, 2023ના રોજ સમાપ્ત થયેલાં પ્રથમ ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 14 ટકા વધીને રૂ. 678.26 મિલિયન થયો છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ. 593.39 મિલિયન હતો. સમીક્ષા હેઠળના પ્રથમ ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવકો રૂ. 2,149.18 મિલિયન નોંધાઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામા…

Read More

IRCTC Q1 નફો 5% ઘટી ₹232 કરોડ, આવક 17% વધી

અમદાવાદ, 9 ઓગસ્ટઃ ભારતીય રેલવેની પર્યટન અને કેટરિંગ શાખા આઈઆરસીટીસીએ જૂન 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 232 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમયગાળામાં પોસ્ટ કરાયેલ રૂ. 245 કરોડથી 5% ઓછો છે. આવક વાર્ષિક ધોરણે 17% વધીને રૂ. 1,002 કરોડ થઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 853 કરોડ હતી….

Read More

realmeએ Q2 2023માં 51% વૃદ્ધિ સાથે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ટોપ 3 સ્થાન મેળવ્યું

નવી દિલ્હી, 9 ઓગસ્ટ: સ્માર્ટફોન સેવા પ્રદાતા, realmeએ 2023ના બીજા ક્વાર્ટરમાં 51%ની QoQ વૃદ્ધિ હાંસલ કરી હોવાનો કાઉન્ટરપોઇન્ટ, એક પ્રખ્યાત માર્કેટ રિસર્ચ ફર્મ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે. આ નોંધપાત્ર વૃદ્ધિ, Q2 2023 માટે IDCના રેન્કિંગ મુજબ ટોપ 10 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં નંબર 3 સ્થાન પ્રાપ્ત કરીને, ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં realmeની સ્થિતિને મજબૂત બનાવે છે. ભારતમાં…

Read More