પ્રેસમેન દ્વારા 50% ડિવિડન્ડઃ સાઈનપોસ્ટ ઈન્ડિયા સાથે મર્જર પ્રક્રિયા સમયસર
સાઇનપોસ્ટની નાણા વર્ષ- 23ની આવક રૂ.327 કરોડ, નફો રૂ.30.42 કરોડ કોલકાતા/મુંબઈ, 30 મે: પ્રેસમેન એડવર્ટાઈઝીંગ લિ.એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ.1632.90 લાખ (રૂ.1636.76 લાખ)ની કુલ આવક નોંધાવી છે. વર્ષ માટે કરવેરા પહેલાંનો નફો રૂ.574.71 લાખ (રૂ.539.58 લાખ) છે જ્યારે વર્ષ માટે કરવેરા પછીનો નફો રૂ.444.69 લાખ (રૂ.450.75 લાખ) નોંધાયો છે. બોર્ડ…
