આજે અદાણી ટ્રાન્સ., GIPCL, જ્યુબિલન્ટ ફાર્મા, ઇપ્કા લેબ, આઇઆરસીટીસીના પરીણામો
અમદાવાદ, 29 મેઃ અમેરીકન અર્થતંત્ર ઉપરથી ખતરો ટળ્યાના ન્યૂઝ ઉપરાંત વૈશ્વિક શેરબજારોમાં સાધારણ સુધારાના પરીણામોમાં આજે જાહેર થનારા કંપની પરીણામો સોનામાં સુગંધ ભળવાનું કામ કરી શકે છે. સ્ટોક સ્પેસિફિક અસર સાથે અદાણી ટ્રાન્સ, ઇપ્કા લેબ્સ, આઇઆરસીટીસી, જેવી કંપનીઓ કે જેમાં ફેન્સી અને ફન્ડામેન્ટલ્સના આધારે તેજી મંદીનો તાલ જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસિસના અંદાજ અનુસાર…
