કેન્દ્રીય FAHD મંત્રીએ પૂણેમાં ગોબર સે સમૃદ્ધિ અને શિશુ સંજીવની કાર્યક્રમો લૉન્ચ કર્યા

23 મે, આણંદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના માનનીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પૂણેમાં આવેલી પૂણે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત અને કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગોબર સે સમૃદ્ધિ કાર્યક્રમનો પ્રથમ તબક્કો લૉન્ચ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પૂણે દૂધ સંઘ ખાતે બાયોગેસ સ્લરી…

Read More

4 વર્ષમાં REITs દ્વારા રૂ. 12,000 કરોડનું વિતરણ કરાયું

અમદાવાદ, 23 મેઃ છેલ્લા ચાર વર્ષમાં ભારતીય REITs દ્વારા રૂ. 12,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સના સંયુક્ત કરતાં વધુ છે. પ્રોફેશનલ ટીમો દ્વારા સંચાલિત પ્રોફેશનલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની નિયમનકારી, પારદર્શક અને લિક્વિડ પદ્ધતિ ગણાય છે. માત્ર ચાર વર્ષમાં, રોગચાળા અને બજારની નોંધપાત્ર અસ્થિરતા વચ્ચે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs)…

Read More

પદમજી પેપર પ્રોડક્ટ્સનો વર્ષના અંતે નફો 73% વધી રૂ. 7967 લાખ થયો

પુણે, 22 મે: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ (પીપીપીએલ) એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ટર્નઓવર લગભગ 37% વધીને રૂ.75,868 લાખ (રૂ.55,526 લાખ) થયું છે જ્યારે આ સમયગાળા માટે ઈબીડીટા (વ્યાજ, વેરા, ઘસારા અને એમોર્ટાઈઝેશન પહેલાની આવક) 53% વધીને રૂ. 9480 લાખ (ગયા વર્ષે રૂ. 6208 લાખ) થઈ છે. વેરા પૂર્વેનો કુલ નફો…

Read More

એએલડી ઓટોમોટિવે લીઝપ્લાનનું 100% હસ્તાંતરણ પૂર્ણ કર્યું

અમદાવાદ, 23 મેઃ એએલડી ઓટોમોટિવએ ટીડીઆર કેપિટલની આગેવાની હેઠળના કન્સોર્ટિયમમાંથી, વિશ્વની અગ્રણી ફ્લીટ મેનેજમેન્ટ અને મોબિલિટી કંપનીઓમાંની એક લીઝપ્લાનનું 100% હસ્તાંતરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ પરિવર્તનકારી હસ્તાંતરણ એક પરિવર્તનકારી પગલું છે જે સંયુક્ત જૂથને વિશ્વભરમાં સંચાલિત 3.3 મિલિયન વાહનોના કુલ ફ્લીટ સાથે અગ્રણી વૈશ્વિક સસ્ટેનેબલ મોબિલિટી કંપની તરીકે સ્થાન આપે છે. સાથે જોડાવાથી એએલડી…

Read More

Paytm Moneyના પ્લેટફોર્મ પરથી રિટેલ રોકાણકાર બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકશે

મુંબઈ, 22 મેઃ પેટીએમ બ્રાન્ડની માલિકી ધરાવતી પેમેન્ટસ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (OCL) રિટેલ રોકાણકારો માટે અત્યંત આધુનિક બોન્ડ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. કંપનીએ રિટેલ ઈનવેસ્ટર્સ માટે સરકારી, કોર્પોરેટ અને ટેક્સ-ફ્રી બોન્ડ ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવતાં આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. રોકાણકારોએ હવે કૂપન રેટ્સ, ક્લિનપાઈસ વિરૂધ્ધ ડર્ટી પ્રાઈસ, કૂપન ફ્રીકવન્સી, કૂપન રેકોર્ડ…

Read More

Suzlon Energyએ 1 માસમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે પાંચમો ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 22 મેઃ સુઝલોન એનર્જીએ 3મેગાવોટ સિરિઝનો પાંચમો ઓર્ડર મેળવ્યો છે. કંપની સેરેન્ટિકા રિન્યુએબલ્સ (Serentica Renewables)ને 3 મેગાવોટની ક્ષમતા સાથે 68 વિન્ડ ટર્બાઈન્સ સપ્લાય કરશે. ડિકાર્બનાઈઝેશન પ્લેટફોર્મ સેરેન્ટિકા રિન્યુએબલ્સે સુઝલોનને 3MW સિરિઝનો મોટો ઓર્ડર આપ્યો છે. કંપની કર્ણાટકના કોપ્પલ ખાતે સેરેન્ટિકાના 204 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર (HLT) ટાવર સાથે 68 વિન્ડ…

Read More