IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસે GIFT IFSCમાં કામગીરી શરૂ કરી

ગાંધીનગર: IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી)માં તેમની કામગીરીનો પ્રારંભ કર્યો છે. લાઇસન્સ મળ્યાં બાદ IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડ આઇએફએસસી બેંકિંગ યુનિટ્સને તેમના એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ (ઇસીબી) ટ્રાન્ઝેક્શન, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સને ટ્રસ્ટીશીપ સર્વિસિસ તથા સરહદપાર મર્જર અને એક્વિઝિશન (એમએન્ડએ) ટ્રાન્ઝેક્શન માટે…

Read More

Axis Group forays into retirement business

એક્સિસ ગ્રૂપનો નિવૃત્તિલક્ષી ફંડોના વ્યવસાયમાં પ્રવેશ મુંબઈ: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ ફંડોના મેનેજમેન્ટ માટે પેન્શન ફંડ મેનેજર (પીએફએમ) તરીકે એક્સિસ પેન્શન ફંડ મેનેજમેન્ટ લિમિટેડ (એક્સિસ પીએફએમ)ની નિમણૂક કરી છે. એક્સિસ પેન્શન ફંડ મેનેજમેન્ટ લિમિટેડ/એક્સિસ પીએફએમ એ એક્સિસ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડની પેટાકંપની છે. આ નવા લોંચ સાથે…

Read More

ઓરિએન્ટલ યીસ્ટ ઇન્ડિયાએ રૂ. 900 કરોડનું રોકાણ કરીને યીસ્ટ સુવિધા સ્થાપી

નવી દિલ્હી: યીસ્ટ ઉત્પાદનમાં જાપાનની વૈશ્વિક અગ્રણી ઓવાયસી જાપાનની પેટાકંપની ઓરિએન્ટલ યીસ્ટ ઇન્ડિયા (ઓવાયઆઈ)એ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો યીસ્ટ પ્લાન્ટ ઊભો કરવા ₹900 કરોડનું રોકાણ કરીને એની કામગીરી વધારી છે. આ ઉત્પાદન સુવિધા એની કામગીરીના પ્રથમ તબક્કામાં 33,000 મિલિયન ટન તાજી યીસ્ટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. ઉત્પાદન સુવિધા વિસ્તાર માટે રોજગારીમાં વૃદ્ધિ કરશે, પ્લાન્ટ પ્રત્યક્ષ રીતે…

Read More

વર્ષ-2022ના  વિશ્વના સૌથી મોટા કમાણી કરતાં ઉદ્યોગકારોમાં ટોચે ગૌતમ અદાણી

અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં તેજીની મદદથી, અબજોપતિ ગૌતમ અદાણી  2022ના વર્ષમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ દુનિયાના અન્ય કોઈ કરતાં પણ વધુ અબજોની કમાણી કરીને ટોચના કમાઉ ઉદ્યોગકાર તરીકે 2022ના વર્ષને શુકનવંતુ વર્ષ માની એક યાદગાર વર્ષ તરીકે વિદાય આપી રહ્યા છે. અદાણી ગ્રૂપના શેરોએ આ વર્ષે રોકાણકારોને શાનદાર વળતર…

Read More

યસ બેંકે રૂ. 48,000 કરોડની બિનકાર્યક્ષમ અસ્કયામતો જેસી ફ્લાવર્સ ARCને ફાળવી

મુંબઈ: યસ બેંકને 31 માર્ચ, 2022 સુધી મુખ્ય બાકી નીકળતી રકમ (ત્યારબાદ અત્યાર સુધી રિકવરીઓ માટે એડજસ્ટ કરેલી) કુલ રૂ. 48,000 કરોડની એની બિનકાર્યક્ષમ અસ્કયામતો (એનપીએ)ની ફાળવણી જે સી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (જેસી ફ્લાવર્સ એઆરસી)ને પૂર્ણ કરી છે. આ ભારતીય બેંકિંગ વ્યવસ્થામાં અત્યાર સુધી બિનકાર્યક્ષમ અસ્કયામતોનો સૌથી મોટો વ્યવહાર છે. યસ બેંકના મેનેજિંગ…

Read More

L&Tએ L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને તેના 51%નું વેચાણ કર્યું

મુંબઇ: લાર્સન એન્ડ ટુબ્રોએ L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ (L&T IDPL)માં તેનાં 51 ટકા હિસ્સાનું વેચાણ એડલવાઇઝ ઓલ્ટરનેટિવ્ઝ દ્વારા સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર યિલ્ડ પ્લસ IIની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ પોર્ટફોલિયો કંપનીને કર્યું છે. L&T IDPL એ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને કેનેડા પેન્શનલ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ(CPP હોલ્ડિંગ્સ) વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે અનુક્રમે 51 ટકા અને 49 ટકા…

Read More

KAY2 Xenox ટીએમટી બાર્સની ઉત્પાદન ક્ષમતામાં 20 ટકાનો વધારો કરશે

અમદાવાદ: ટીએમટી બાર્સ (ઇન્ટેલિજન્ટ સ્ટીલ) ઉત્પાદક કંપની KAY2 Xenox સ્ટીલ પ્રોડક્ટ્સની માગમાં સુધારાને જોતાં ગુજરાતમાં તેની બજાર હિસ્સેદારી વધારવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીની આગામી નાણાકીય વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં તેની સ્ટીલ ટીએમટી બાર્સની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 96,000 એમટીથી આશરે 20 ટકા વધારીને 1,20,000 એમટી કરવાની યોજના છે. કંપનીનું રાજ્યમાં 250થી વધુ ડીલર્સ…

Read More

નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ 2022: એટમબર્ગ ફેન્સને એપ્લાયન્સ ઓફ ધ યરનો એવોર્ડ

મુંબઈ:  મુંબઈ સ્થિત BLDC ફેન ઉત્પાદક કંપની એટમબર્ગ ટેક્નૉલોજિસને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ-2022 (NECA 2022) હેઠળ સીલિંગ ફેન કેટેગરીમાં વર્ષના શ્રેષ્ઠ ઊર્જા કાર્યક્ષમ ઉપકરણના વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. કંપનીને આ એવોર્ડ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત થયો હતો. ઉર્જા મંત્રાલયની પુરસ્કાર સમિતિએ આ કેટેગરીમાં એટમબર્ગ રેનેસા 1200 સીલિંગ ફેનની એવોર્ડ માટે પસંદગી…

Read More