ભારતીય કંપનીઓ ન્યૂ જર્સીમાં 11,000થી વધુ ભારતીય નાગરિકોને સીધી રોજગારી પૂરી પાડે છે
અમદાવાદ: ન્યૂ જર્સીમાં 1100 બહુરાષ્ટ્રિય કંપનીઓ છે તથા અહીં 225 વિદેશી કંપનીઓનું વડુ મથક ધરાવે છે અને 15 ફોર્ચ્યુન-500 કંપનીઓ પણ આ રાજ્યમાં આવેલી છે. ભારત ન્યૂ જર્સીનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર અને ન્યૂ જર્સી દ્વારા આયાત કરવામાં આવતા માલ-સામાનનું ચોથા નંબરનું સૌથી મોટું સપ્લાયર છે. ભારત અને ન્યૂ જર્સી વચ્ચેનો દ્વિપક્ષી વેપાર…
