મધરસન સુમી વાયરિંગનું એનએસઇ બીએસઇ ખાતે લિસ્ટિંગ

મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા લિ.ના શેર્સનું આજે બીએસઇ ખાતે સ્ક્રીપ કોડ“543498” સાથે અને એનએસઇ ખાતે સિમ્બોલ “MSUMI” સાથે રિલિસ્ટિંગ થયું હોવાની કંપનીએ જાહેરાત કરી છે. પહેલા દિવસના ટ્રેડિંગની હાઇલાઇટ્સ શેર રૂ. રૂ. 66ના મથાળે ખુલી ઉપરમાં રૂ. 69.30ની પાંચ ટકાની અપર સર્કીટે હતો. નીચામાં એક તબક્કે રૂ. 62.70ની એટલેકે પાંચ ટકાની લોઅર સર્કીટ સાથે બંધ…

Read More

RBIનું વ્યાજ વૃધ્ધિ માટે વેઇટ એન્ડ વોચ

કોરોના મહામારીમાં આર્થિક સંકટની અસર બેન્કિંગ સેક્ટર પર પડનારી હતી પરંતુ સરકારે મોનેટાઇઝેશન સ્કિમ ઉપરાંત અર્થતંત્રને વેગ આપવા માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ રજૂ કરી હતી તેનો સીધો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળ્યો છે. બેન્કિંગ સેક્ટર માટે ઝડપી ગ્રોથનું કારણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એટલું જ નહિં ઇન્ડસ્ટ્રીઝે હવે માત્ર ધિરાણ-ડિપોઝીટ પર જ નહીં પરંતુ મલ્ટી ટાસ્ક પોર્ટફોલિયો…

Read More

ઓઇલ કંપનીઓને 19 હજાર કરોડનું જંગી નુકસાન

આઈઓસી, બીપીસીએલ સહિત ઓઈલ કંપનીને બેરલદીઠ પેટ્રોલમાં 25 ડોલર, ડિઝલમાં 23 ડોલરની ખોટ યુધ્ધ ઇફેક્ટ: ક્રૂડના ભાવોમાં વૃદ્ધિ સામે પેટ્રોલ-ડિઝલની કિંમતો ચૂંટણીના કારણે સ્થિર રહ્યા બાદ વધી રહી છે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવોમાં વધારો થયો હોવા છતાં દેશમાં નવેમ્બરથી માર્ચ સુધી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં કોઈ ફેરફાર ન થતાં દેશની ટોચની ઓઈલ રિટેલર્સ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલની…

Read More

TCSની રૂ.18,000 કરોડની બાયબેકને જોરદાર રિસ્પૉન્સ

–     સપ્ટેમ્બર 2021માં પણ Infosysએ રૂ. 9200 કરોડની બાયબેક ઓફર યોજી હતી –     જાન્યુઆરી 2020 માં WIPROએ 9500 કરોડ રૂપિયાની બાયબેક ઑફર યોજી હતી –     2018માં HCL Techએ રૂ. 4000 કરોડની બાયબેક ઓફર યોજી હતી ભારતની સૌથી મોટી આઈટી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ 9 માર્ચના રોજ શરૂ કરેલી શેર્સ બાયબેક યોજનાનો તા. 23 માર્ચના…

Read More

પર્યાવરણલક્ષી વીજ ઉત્પાદન માટે અદાણી પાવર અને આઈએચઆઈ અને કોવાનો સહયોગ

બે અલગ અલગ બળતણનુ કો-ફાયરીંગ કરી સંમિશ્રણથી  કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ ગ્રીન હાઉસ ગેસ છૂટવાનુ પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સફળ અમલ બળતણમાં ફેરફારની સંભવિત ટેકનિકલ અને આર્થિક  ક્ષમતા ચકાસવાનો પ્રયાસ આ ફેરફાર વડે અદાણી પાવર મુંદ્રા કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયાના કો-ફાયરિંગ કરી ગુણોત્તર 100 ટકા મોનોફાયરિંગનું લક્ષ્ય અદાણી પાવર લિમિટેડ…

Read More

અદાણી પોર્ટે કાર્ગોમાં ૩૦૦ મિલી.મે.ટનનો વિક્રમ સ્થાપ્યો

2025 સુધીમાં 500 મિલી.મે.ટનના લક્ષ્યને આંબવા તરફ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલીટીનું પ્રયાણ અદાણી ઔદ્યોગિક સમૂહના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે વર્ષના ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં 300 મિલિયન મે.ટન કાર્ગોનું પરિવહન કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું  કે “અમારા…

Read More

કોર્પોરેટ સમાચારઃ ટાટા પાવરના ભિવપુરી હાઇડ્રો પ્લાન્ટે સ્વચ્છ ઊર્જાના 100 વર્ષ પૂર્ણ કર્યા

ટાટા પાવરે આજે મહારાષ્ટ્રના ભિવપુરીમાં એના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરપ્લાન્ટની 100મી વર્ષગાંઠ પૂર્ણ થવાના ભવ્ય સીમાચિહ્નની ઉજવણઈ કરી હતી. ભારતમાં સૌથી જૂનાં પાવર પ્લાન્ટ પૈકીનો એક આ પ્લાન્ટ દર વર્ષે આશરે 300 એમયુ વીજળીનું ઉત્પાદન કરે છે અને દેશને 100 વર્ષથી વધારે સમયથી સ્વચ્છ ઊર્જા પ્રદાન કરે છે. કંપનીએ વર્ષ 1916માં ભિવપુરી પાવહાઉસનું નિર્માણ શરૂ કર્યું હતું….

Read More

મુન્દ્રામાં અદાણી પોર્ટ ખાતે IOC નવા 9 ઓઇલ ટાંકા બાંધશે

મુંદ્રા ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશને ક્રૂડ ઓઈલના તેના જથ્થામાં વધારો કરવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપીએસઇઝેડ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન હાલના તેના ક્રૂડ ઓઈલ ટેન્ક ફાર્મનું વિસ્તરણ કરશે, આમ  મુંદ્રા ઇન્ડીઅન ઓઇલ વધારાના વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ હેન્ડલ…

Read More