ગુજરાતમાં ટ્રેક્ટરના વેચાણોમાં 500 ટકાનો ઘટાડો
દેશના કુલ વેચાણોમાં ઉત્તર પ્રદેશ ટોચે, ગુજરાત 5માં ક્રમે અમદાવાદ: ગુજરાતમાંથી ઓગસ્ટ માસ દરમિયાન 3477 ટ્રેક્ટર વેચાયા હતા. જે ગત વર્ષે ઓગસ્ટમાં 15019 ટ્રેક્ટરના વેચાણ સામે 500 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન કુલ 22008 ટ્રેક્ટર ગુજરાતમાં વેચાયા હતા. તેની સામે દેશભરમાં ઓગસ્ટ દરમિયાન ટ્રેક્ટરના વેચાણો 31 ટકા ઘટી 49196 યુનિટ…
