રિલાયન્સ જિયો જૂન 2026માં એક્ટિવ સબસ્ક્રાઇબર ઉમેરવામાં અગ્રેસર

અમદાવાદ, 30 જુલાઇઃ રિલાયન્સ જિયોએ જૂન 2026માં તમામ ટેલિકોમ ઓપરેટર્સમાં સૌથી વધુ એક્ટિવ વાયરલેસ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યાનું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (ટ્રાઈ) જણાવ્યું છે. જિયોનો એક્ટિવ (VLR) સબસ્ક્રાઇબર બેઝ 3.33 મિલિયન જેટલો વધીને 498.90 મિલિયને પહોંચ્યો છે, જે ભારતી એરટેલના 2.92 મિલિયનના ઉમેરા કરતા વધુ છે. જ્યારે કે વોડાફોન આઈડિયા અને બીએસએનએસ/ એમટીએનએલે આમાં ચોખ્ખો…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝ: ત્રિમાસિક રુ.૫,૬૪૨ કરોડ EBITDA, ડેટા સેન્ટર વ્યવસાયે ૪00 મેગાવોટનો હાઇપરસ્કેલ ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 30 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ​​૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકના પરિણામો આજે જાહેર કર્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ એ વાર્ષિક ધોરણે ૪૯% ના વધારા સાથે વાર્ષિક ધોરણે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA  રુ. ૫,૬૪૨ કરોડ નોંધાવ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝે નવા નાણાકીય…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24400 મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ, પ્રત્યેક ઘટાડે વેલ્યૂ બાઇંગ બેસ્ટ

નિફ્ટી તેના અગાઉના 24,500-24,600ના સ્વિંગ હાઇ તરફ આગળ વધવા માટે, તેને 24,400 રેઝિસ્ટન્સ લેવલ (200-દિવસ EMA) ઉપર પુનઃપ્રાપ્ત અને ટકાવી રાખવાની જરૂર છે. ત્યાં સુધી, નિફ્ટી કોન્સોલિડેશન ઝોનમાં રહી શકે છે, જેમાં તાત્કાલિક સપોર્ટ 24,100-24,000 ઝોનમાં મૂરહેવાની શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. Stocks to Watch: Eicher Motors, Dabur, MOIL, MTAR Tech, Bajaj Housing Finance,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ સુધારાની આગેકૂચ માટે 24200નું રેઝિસ્ટન્સ ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ

જો નિફ્ટી 24,050થી ઉપર જાય, તો 24,200-24,300 ઝોન તાત્કાલિક જોવાનું ક્ષેત્ર હશે, ત્યારબાદ 24,400 (200-દિવસનો EMA) આગામી મુખ્ય રેઝિસ્ટન્સ તરીકે જોવા મળે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. નીચામાં, સપોર્ટ 23,900-23,800 ઝોનમાં મૂકવામાં આવ્યો છે. Stocks to Watch: Larsen, Tata Capital, Phoenix Mills, Paradeep Phosphates, Birlasoft, DCM Shriram, VST Industries, RPG Life, Sanofi Consumer, Graphite, RVNL,…

Read More

Alembic Pharmaceuticals Limited receives USFDA Final Approval for Prucalopride Tablets

29th July, 2026 Mumbai, India: Alembic Pharmaceuticals Limited (Alembic) today announced that it has received final approval from the US Food & Drug Administration (USFDA) for its Abbreviated New Drug Application (ANDA) Prucalopride Tablets, 1 mg and 2 mg. The approved ANDA is therapeutically equivalent to the reference listed drug product (RLD), Motegrity Tablets, 1…

Read More

માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સે SEBIમાં DRHP ફાઇલ કર્યું

મુંબઇ, 29 જુલાઇઃ ભારતમાં સંગઠિત ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર અને હોલસેલ ડિસ્ટ્રિબ્યુટર માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની લાઇટવેઇટ જ્વેલરી સહિતની ગોલ્ડ જ્વેલરીની વિશાળ શ્રેણીની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, જોબ-વર્ક સર્વિસિસ અને સેલમાં…

Read More

જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225

IPO ખૂલશે 30 જુલાઇ IPO બંધ થશે 3 ઓગસ્ટ એન્કર બુક ઓફર 29 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 214- 225 લોટ સાઇઝ 66 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1800 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ એમ્પલોઇ ડિસ્કાઉન્ટ રૂ.21 અમદાવાદ, 28 જુલાઇઃ જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડ રૂ. 1800 કરોડના ઇક્વિટી શેરના આઈપીઓ સાથે તા. 30 જુલાઇના રોજ…

Read More

બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ

અમદાવાદ, 28 જુલાઇઃ બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો પર્સનલ ડેટા અને બેંકના અંગત દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા હોવાના મામલે ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલા સાથે સંકળાયેલા સૂત્રો અને સાયબર સિક્યોરિટી રિસર્ચરની માહિતી અનુસાર લીક થયેલા ડેટામાં ગ્રાહકોની પર્સનલ ડિટેલ્સ, ઓળખના દસ્તાવેજો, લોન સંબંધિત પેપર્સ અને બેંકના આંતરિક ઓડિટ રેકોર્ડ્સ શામેલ છે. જોકે,…

Read More