CAI INCREASES INDIA’S COTTON PRESSING ESTIMATE FOR THE 2025-26 SEASON TO 337.00 LAKH BALES +/-3%

AHMEDABAD, 30 JULY: Cotton Association of India (CAI) has released its latest estimate of India’s total cotton pressing numbers for 2025-26 season, which began on 1st October, 2025. The CAI Crop Committee met on Monday, the 27th July 2026 which was attended by 24 members representing various cotton growing regions of the country. Based on…

Read More

ગુજરાત ભારતનું ટોચનું કપાસ ઉત્પાદક રાજ્ય

અમદાવાદ, 17 ડિસેમ્બર: ગુજરાત છેલ્લાં બે વર્ષથી દેશમાં કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય રહ્યું છે. રાજ્યએ 2022-23 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) અને 2023-24 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન અનુક્રમે 87.95 લાખ બેલ અને 90.57 લાખ બેલ કપાસનું ઉત્પાદન કર્યું, જ્યારે ભારતનું કુલ ઉત્પાદન 336.60 લાખ બેલ અને 325.22 લાખ બેલ હતું. વધુમાં, 2023-24માં ગુજરાતે ભારતના કુલ કપાસનાં ટેક્સટાઈલ નિકાસમાં…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,019 અને ચાંદીમાં રૂ.2,318નો કડાકો

મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 94,05,353 સોદાઓમાં કુલ રૂ.8,96,221.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,37,531.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 758660.89 કરોડનો હતો. દરમિયાન, એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટ્સનો 11 નવેમ્બરને…

Read More

એમસીએક્સ: સોનાના વાયદામાં રૂ.558 અને ચાંદીના વાયદામાં રૂ.1136નો ઉછાળો

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ અમદાવાદ, 20 ઓગસ્ટ: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71530ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72150 અને નીચામાં રૂ.71403ના સ્તરને સ્પર્શી, રૂ.71584ના આગલા બંધ સામે રૂ.558ના ઉછાળા સાથે રૂ.72142ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.499 ઊછળી રૂ.57917ના સ્તરે…

Read More

MCX: સોના-ચાંદી, ક્રૂડ, કોટન-ખાંડી વાયદામાં સુધારો

મુંબઈ, 4 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.19,580.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,125.42 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14,452.70 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,724ના ભાવે…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.81નો સુધારો

મુંબઈ, 20 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.29,817.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,582.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.23,223.92 કરોડનો હતો. દરમિયાન, 19 ડિસેમ્બરના રોજ નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.29,619 કરોડનું રેકોર્ડ કામકાજ નોંધાયું હતું. સોના-ચાંદીના વાયદામાં એકંદરે નરમાઈનો માહોલ કીમતી ધાતુઓના વાયદાઓમાં…

Read More

MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.605 ઘટ્યો

મુંબઇ, 9 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 74,79,483 સોદાઓમાં કુલ રૂ.6,35,689.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,02,065.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5,33,501.04 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,31,976 સોદાઓમાં રૂ.69,953.48…

Read More

MCX: સોનું વાયદો રૂ.119 વધ્યોઃ ચાંદી રૂ.81 નરમ

મુંબઈ, 7 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.32,073.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,248.90 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.25,816.12 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,414ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,595 અને નીચામાં…

Read More