સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતાં ખર્ચમાં 5.9%નો ઘટાડો નોંધાયો

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ વાર્ષિક ધોરણે (Y-o-Y) 5.9 ટકા ઘટીને રૂ. 2.04 ટ્રિલિયન (2.04 લાખ કરોડ) થયો છે. ફેબ્રુઆરી 2021 પછીનો આ પ્રથમ વાર્ષિક ઘટાડો છે, જેનું મુખ્ય કારણ ગયા વર્ષનો ઊંચો આધાર (high base) છે, જેણે વૃદ્ધિ દર પર અસર કરી છે. વિશ્લેષકોને અપેક્ષા છે કે ઓક્ટોબર…

Read More

પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ લેતા ગ્રાહકોમાંથી અડધા Gen Z છે અને મેટ્રો શહેરોની બહાર રહે છે

વર્ષ 2026માં ભારતમાં ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોની સંખ્યા 5.2 કરોડને વટાવી ગઈ, જે વર્ષ 2016ની સરખામણીએ 3.6 ગણી વધુ છે છેલ્લા દસ વર્ષમાં ક્રેડિટ કાર્ડ પર બાકી રહેલી કુલ રકમ 8.3 ગણી વધીને રૂ. 3.1 લાખ કરોડ થઈ ગઈ છે માર્ચ 2026 સુધીમાં નવા ક્રેડિટ કાર્ડ ધારકો (ન્યૂ ટુ ક્રેડિટ કાર્ડ) (એનટીસીસી) પૈકી 50 ટકા…

Read More