કોમોડિટી વોચઃ ઇન્ટ્રાડે, NYMEX ગેસ સપ્ટેમ્બર વાયદો $2.020/2.190ના બેન્ડમાં વેપાર કરી શકે
મુંબઇ, 18 જુલાઇઃ Energy: આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડ ઓઈલના વાયદા બુધવારે ડોલરની વ્યાપક નબળાઈને ટ્રેક કરતા સાધારણ ઊંચા સ્તરે સ્થિર થયા હતા અને સાપ્તાહિક EIA ક્રૂડ ઈન્વેન્ટરીઝ 5 મહિનાની નીચી સપાટીએ અપેક્ષા કરતાં વધુ ઘટી ગયા. સત્તાવાર સ્ત્રોત EIA ના ડેટા દર્શાવે છે કે ક્રૂડ ઇન્વેન્ટરી 4.87 મિલિયન બેરલ ઘટીને 5 મહિનાની નીચી સપાટીએ છે,…
