Crystal Crop Protection Ltd નો IPO 18 નવેમ્બર ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 259 – 272

ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 259 – 272 આઇપીઓ ખૂલશે 18 નવેમ્બર આઇપીઓ બંધ થશે 20 નવેમ્બર લોટ સાઇઝ 55 શેર્સ અને ગુણાંકમાં EMPLOYEE DISCOUNT રૂ.25 અમદાવાદ, 16 નવેમ્બર: ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શને તેના પ્રથમ પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે, 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા પ્રતિ ઇક્વિટી શૅર દીઠ રૂ. 259થી રૂ. 272ની પ્રાઇસ બેન્ડ નક્કી…

Read More