ડિજિટલ બેંકિંગ ફ્રોડ રોકવા RBIના નવા પગલાં: ‘સ્ટોપ સ્વિચ’ અને ‘ટ્રસ્ટેડ પર્સન’

મુંબઈ, તા. 24 નવેમ્બરઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ડિજિટલ બેંકિંગ ફ્રોડ અટકાવવા અને ગ્રાહકોને ખાતા પર વધુ સુરક્ષા આપવા માટે નવા નિયમોનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. જેમાં ગ્રાહકો પોતાના ખાતામાંથી થતાં ઉપાડ પર મર્યાદા બાંધી શકશે અને એક સાથે જ તમામ બેન્ક ખાતામાંથી રકમ ઉધાર થતાં અટકાવી શકશે. જેમાં ગ્રાહકે પોતે પોતાની જમાની દેખરેખ રાખવા…

Read More