સોના માટે ઉજ્જવળ દિવાળી…!!!: રૂ. 61000/64000ની રેન્જ જળવાઇ રહે તેવી શક્યતા
અમદાવાદ, 11 નવેમ્બરઃ કેન્દ્રીય બેંકની નીતિઓ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, હાર્ડ અને સૉફ્ટ લેન્ડિંગ વચ્ચેની ચર્ચા, જોખમી અસ્કયામતોમાં વધુ ખરીદારીનો રસ અને ડૉલર ઇન્ડેક્સ અને નફામાં અસ્થિરતા જેવા કેટલાક મોટા પાયાના ફેરફારોના પરિણામે આ વર્ષે સોના અને ચાંદીમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઉપરોક્તમાંથી, ભૌગોલિક રાજનીતિ અને કેન્દ્રીય બેંકની નીતિની સ્થિતિ કેન્દ્ર સ્થાને રહ્યા છે. અત્યાર સુધીની…
