અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ ગુજરાતમાં મોટી સંખ્યામાં સ્થાપિત નાના અને મધ્યમ કદના (MSMEs) ફાર્માસ્યુટિકલ એકમો હાલમાં સરકારના સતત જારી થતા રેગ્યુલેટરી સર્ક્યુલર(નિયમનકારી પરિપત્રો) થી તોબા પોકારી ઉઠ્યા છે. રોજે-રોજ નવા પરિપત્રોથી ઉત્પાદન કામગીરી પ્રભાવિત થઇ રહી છે તેમજ પડતર ખર્ચ પણ વધી રહ્યો છે. ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (DMMA) એContinue Reading