નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.88 ટકા

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દરમાં સતત બીજા મહિને મોટી રાહત મળી છે. નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. નવેમ્બરના આંકડા 10 મહિના પછી RBIના ટોલરન્સ બેન્ડમાં આવ્યા છે. શાકભાજીના ફુગાવાના દરમાં પણ ખાદ્યપદાર્થોના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં સતત ઘટાડો હોવાનું માનવામાં…

Read More

FORBS 2022: ભારતના ટોપ-100 ધનિકોમાં ગૌતમ અદાણી ટોચ પર, ટોપ-10માં પ્રથમવાર મહિલાની એન્ટ્રી

ભારતના ટોપ 100ની કુલ સંપત્તિ 25 અબજ ડોલર વધી 800 અબજ ડોલર ભારતના 10 સૌથી ધનિક લોકો પાસે $385 અબજની કુલ સંપત્તિ પ્રથમ સ્થાન મેળવનાર અદાણી પાસે $150 અબજની સંપત્તિ ટોપ-10માં શામેલ સાવિત્રી જિંદલની સંપત્તિ 16.4 અબજ ડોલર નવી દિલ્હી: ભારતના ટોપ 100 રિચેસ્ટ વ્યક્તિઓની યાદીમાં ખાસ્સા વર્ષો પછી પ્રથમ સ્થાને મુકેશ અંબાણીના સ્થાને ગૌતમ…

Read More

જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે, યુરોપ-અમેરિકા, યુકે વ્યાજ વધારશે

ટોક્યોઃ જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચ્યો છે. અમદાવાદઃ જાપાનની સેન્ટ્રલ બેન્કે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોથી વિરૂદ્ધ વ્યાજદરોમાં હળવુ વલણ જાળવી રાખતાં આ સ્થિતિ સર્જાઇ હોવાનું નિષ્ણાતો માની રહ્યાછે. યેનમાં કડાકો અને આયાતી ખર્ચમાં દબાણના કારણે ઓક્ટોબરમાં જાપાનનો કોર કન્ઝ્યુમર ફુગાવો 40-વર્ષની ઊંચી સપાટીએ 3.6% વધ્યો છે. સપ્ટેમ્બરમાં 3 ટકા હતો. ફેબ્રુઆરી 1982 પછીનો સૌથી મોટો…

Read More

ડેટા લીક થવા પર કંપનીઓએ 200 કરોડ સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડેટા પ્રોટેક્શન એક્ટમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના સુધારેલા ડેટા પ્રોટેક્શન બિલ અનુસાર, જો કોઈ સંસ્થા કે કંપની તેના યુઝરના ડેટા સુરક્ષિત રાખવામાં નિષ્ફળ જાય છે, તો તેને ₹200 કરોડની પેનલ્ટી થઈ શકે છે. આ બિલને ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ નામ આપવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં સામાન્ય લોકોના ભલામણો માટે જારી કરવામાં આવી શકે…

Read More

US ફેડે વ્યાજદરમાં 75 BPSનો વધારો કર્યો, RBI પણ 35-50 BPS વધારે તેવી વકી

અમદાવાદઃ યુએસ ફેડે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ (BPS)નો વધારો કર્યો છે. તેને અનુલક્ષીને RBI પણ વ્યાજદરમાં 35-50 BPS સુધીનો વધારો કરે તેવી દહેશત આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ફેડે તા. 2 નવેમ્બના રોજ શોર્ટટર્મ રેન્જ રેટ 3.75-4 ટકા કર્યો છે. જેના કારણએ મોર્ગેજ તેમજ અન્ય કન્ઝ્યુમર તથા બિઝનેસ લોન્સને વિપરીત અસર પડવાની દહેશત સેવાય…

Read More

રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી લોન્ચ કરી

275 કરોડ રૂપિયાના 50 ટ્રાન્ઝેક્શન થયા, બિટકોઈનની જગ્યા લેશે સીબીડીસી નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મંગળવારથી ડિજિટલ કરન્સી સીબીડીસીની(CBDC) શરૂઆત કરી હતી. પહેલા દિવસે અનેક બેન્કોએ સીબીડીસી વર્ચ્યુઅલ મનીનો ઉપયોગ કરતા સરકારી બોન્ડ સાથે જોડાયેલા આશરે 50 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યૂ 275 કરોડ રૂપિયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI),…

Read More

ઓક્ટોબરમાં ઓટો કંપનીઓના સેલ્સ વોલ્યૂમ્સ એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ વિવિધ સેગ્મેન્ટમાં દિવાળી તહેવારો દરમિયાન વેચાણોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વેચાણો વધ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં વેચાણમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. નવા લોન્ચિંગના કારણે પણ કંપનીઓને ફાયદો થયો છે. જોકે, પેસેન્જર વ્હીકલ્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ 2 વ્હીલર સેગ્મેન્ટમાં મહિન્દ્રાના વેચાણો ઘટ્યા છે. પરંતુ થ્રી વ્હીલર વેચાણોમાં…

Read More

રિઝર્વ બેંક 3 નવેમ્બરે વધારાની નાણાકીય નીતિની બેઠક યોજશે

RBI to hold additional monetary policy meeting on November 3 MPCએ 30 સપ્ટેમ્બરે જાહેર કરાયેલ છેલ્લી પોલિસી સમીક્ષામાં પોલિસી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કરીને 5.9 ટકા કર્યો હતો.અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 3 નવેમ્બર, 2022 ના રોજ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની વધારાની બેઠક યોજશે, તેવું સેન્ટ્રલ બેન્કે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.MPCએ…

Read More