Retail inflation સતત ત્રીજા મહિને ઘટી ડિસેમ્બરમાં 5.72%

નવી દિલ્હી: ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટી 5.72 ટકા નોંધાયો છે. જે આરબીઆઈના કમ્ફર્ટ લેવલની અંદર નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટી 5.72 ટકા નોંધાયો છે. જે નવેમ્બર, 2022માં રિટેલ ફુગાવો 5.88 ટકા હતો. ઓક્ટોબરમાં 6.77 ટકા અને સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડાની અસર રિટેલ…

Read More

સ્ટાર્ટઅપ ફન્ડિંગ 33% ઘટ્યું, Q3-2023 બાદ સ્થિતિ સામાન્ય થવાની આશા

નવી દિલ્હી: દેશના સ્ટાર્ટઅપ્સે 2022માં કુલ 24 અબજ ડોલરનું ફન્ડિંગ મેળવ્યું હતું. જે અગાઉના વર્ષ 2021 કરતાં 33 ટકા ઘટાડો દર્શાવે છે. જો કે, કેલેન્ડર વર્ષ 2019 અને 2020ના સંયુક્ત ફન્ડિંગ કરતાં બમણું છે. સીડ ફન્ડિંગ (Early stag) સ્ટાર્ટઅપ્સના કુલ ફન્ડિંગમાં 60થી 62 ટકા હિસ્સો ધરાવે છે. પીડબલ્યુસી ઈન્ડિયાના અહેવાલ મુજબ, સ્ટાર્ટઅપ્સમાં પ્રારંભિક તબક્કાની થતી ડીલ અર્થાત…

Read More

Budget 2023: વરિષ્ઠ-નિવૃત્ત નાગરિકોને ITR ફાઈલિંગની પ્રવૃત્તિમાંથી મુક્તિ આપો

નવી દિલ્હીઃ વરિષ્ઠ અને નિવૃત્ત નાગરીકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બોજમાંથી મુક્ત કરવાની આશા વરિષ્ઠ નાગરીકો આગામી બજેટ 2023માં રાખી રહ્યા છે. સાથે સાથે આવકવેરા મુક્તિમર્યાદામાં વધારોની માગણી તમામ વર્ગની રહી છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ વધુ કર લાભો અને સરળ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા આ વર્ષે વરિષ્ઠ નાગરિક કરદાતાઓની ઇચ્છા યાદીમાં…

Read More

2022: રિયલ્ટીમાં રોકાણ પ્રવાહ 20% વધી USD4.9 અબજની સપાટીએ પહોંચ્યો

• વૈકલ્પિક અસ્કયામતો ઇન્વેસ્ટમેન્ટ માટે ઓફિસ સેક્ટર પછી બીજા ક્રમે • ઓફિસ સેક્ટરમાં સૌથી વધુ પ્રવાહ; 2022 દરમિયાન 50% વાર્ષિક વધારો • 2022માં સ્થાનિક રોકાણનો હિસ્સો 22% હિસ્સો છે, જે વાર્ષિક ધોરણે 5 pp વધારે છે અમદાવાદ: ભારતીય રિયલ એસ્ટેટના વૈકલ્પિક એસેટ ક્લાસમાં સંસ્થાકીય રોકાણોએ 2022માં USD0.9 બિલિયનની નવી ઊંચાઈને સ્પર્શી હતી, જે વર્ષ દરમિયાનના…

Read More

નોટબંધી પછી રોકડાનું સરક્યુલેશન 83 ટકા વધી ગયું….!!

અમદાવાદઃ તા. 8 નવેમ્બર-2016ની સાંજથી સમગ્ર દેશમાં રોકડાના સરક્યુલેશન સામે કર્ફ્યુ લાગુ પાડ્યો ત્યારે ભારે હોહા મચી ગઇ હતી. મોટાભાગના ઇકોનોમિસ્ટ અને કોર્પોરેટ નિષ્ણાતો એવી આગાહીઓ કરવા લાગ્યા હતા કે દેશમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને વેગ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવા સાથે ટેક્સ કલેક્શન અને પારદર્શિતામાં વધારો થશે. રૂ. 500 અને રૂ. 1000ની નોટોનો નિકાલ કરીને નવી રૂ….

Read More

કોર સેક્ટર ગ્રોથ વધી નવેમ્બરમાં 5.4 ટકા થયો

નવી દિલ્હીઃ કોલસા, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી સેગમેન્ટમાં ઉત્પાદન ગતિવિધિઓ વેગવાન બની છે. જેના પગલે નવેમ્બરમાં ટોચના આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોના ઉત્પાદનમાં 5.4 ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 3.2 ટકા હતો. સત્તાવાર જારી સરકારી આંકડાઓ અનુસાર, નવેમ્બરમાં ટોચના આઠ કોર સેક્ટરમાંથી પાંચમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ સુધર્યો છે. જ્યારે 3માં ઘટાડો થયો હતો. ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને…

Read More

2023: રૂપિયો ડોલર સામે 81.50-83.50ની રેન્જ વચ્ચે રહેવાની નિષ્ણાતોની ધારણા

કરન્સી માર્કેટમાં કેસિનો કલ્ચરઃ ડોલર સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન, અન્ય કરન્સી સામે સુધારો અમદાવાદઃ કરન્સી માર્કેટ છે કે, કેસિનો?  અમેરીકન ડોલર સામે ભારતીય રૂપિયો ઘૂંટણિયાભેર પડીને 11.3 ટકા સુધી તૂટે ત્યારે ચોક્કસ નવાઇ લાગે રૂપિયા ટર્મ્સમાં ડોલર રૂ. 8.39 ટકા મજબૂત થઇ ગયો છે. એટલુંજ નહિં, એશિયાઇ કરન્સી પૈકી સૌથી વધુ ખરાબ પ્રદર્શન રૂપિયાનું…

Read More

જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે, નવેમ્બરમાં 5.85%

નવી દિલ્હી: દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં ઘટી 5.85 ટકા થયો છે. જે ઓક્ટોબરમાં 8.39 ટકા સામે મોટા પ્રમાણમાં સુધારો દર્શાવે છે. નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. અગાઉ સપ્ટેમ્બર સુધી સતત 18 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. સરકાર દ્વારા જારી સત્તાવાર…

Read More