અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ એસએમઈ સેગમેન્ટના પાંચ આઈપીઓ માર્કેટની વોલેટિલિટી વચ્ચે બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એસ્કોનેટ ટેક્નોલોજીસના આઈપીઓએ સૌથી વધુ 250 ટકા પ્રીમિયમે રૂ. 290ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે લિસ્ટિંગના થોડી જ ક્ષણોમાં 251.13 ટકા રિટર્ન સાથે રેકોર્ડ રૂ..294.95ની ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગContinue Reading