અમદાવાદ, 20 માર્ચ: ડેરી ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ એ ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝર પ્રોડકટ રજૂ કરી છે. ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝરને તા.16 થી 18 માર્ચ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાયેલ 49મી ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયું હતું. આ ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાને કારણે દૂધની વાસ્તવિક ગુણવત્તાContinue Reading