અમદાવાદ, 28 ડિસેમ્બરઃ બાળકો માટેની ફેશનવેયર બ્રાન્ડ અને ઓનલાઈન ઈ-કોમર્સ યુનિકોર્ન ફર્સ્ટક્રાય (FirstCry)ની પેરેન્ટ કંપની બ્રેઈનબીઝે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ IPO પેપર્સ ફાઇલ કર્યા છે. જેમાં ફર્સ્ટક્રાય પ્રાઈમરી ઈશ્યૂ દ્વારા રૂ. 1,816 કરોડ એકત્ર કરશે, જ્યારે M&M, SoftBank અને અન્ય વર્તમાન રોકાણકારો ઓફર ફોરContinue Reading