માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24472- 24379, રેઝિસ્ટન્સ 24721- 24877
NIFTY તૂટે છે અને 24,500 સપોર્ટ લેવલથી નીચે ટકી રહે છે, તો વેચાણ દબાણ તેને 24,200–24,000 ઝોન સુધી ખેંચી શકે છે. જોકે, રિબાઉન્ડના કિસ્સામાં, 24,700–24,800ના લેવલ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. જ્યાં સુધી NIFTY 25,000ની નીચે ટ્રેડ કરે છે, ત્યાં સુધી કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે STOCKS TO WATCH: HDFCLIFE, StarCement, FortisHealthcare, VimtaLabs, HitachiEnergy,…
