માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25352- 25251, રેઝિસ્ટન્સ 25581- 25709

ચાલુ કોન્સોલિડેશનમાં NIFTY 25,400-25,300 પર સપોર્ટ મેળવે તેવી શક્યતા છે, કારણ કે તેનાથી નીચે તૂટવાથી વધુ વેચાણ દબાણ માટે દરવાજા ખુલી શકે છે. જો કે, ઉપરની બાજુએ, 25,600-25,700 ઝોન જોવા માટે રેઝિસ્ટન્સ છે, NIFTY રિયલ્ટી ઇન્ડેક્સ બુધવારે લગભગ 2 ટકા ઘટ્યો છે, અને છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં 6 ટકા સુધી ઘટ્યો છે. Stocks to Watch:…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24691- 24631, રેઝિસ્ટન્સ 24837- 24924

Stocks to Watch: TataMotors, MAHINDRA, NivaBupa, AlembicPharma, IRCON, GodrejProp, Titagarh, AstraZeneca, GenusPower, Nykaa, FSNECommerce, ZYDUSLIFE, DLF અમદાવાદ, 2 જૂનઃ NIFTY તેની ટેકનિકલી 20 દિવસીય એવરેજને જાળવવામાં સફળ રહ્યો છે. તે જોતાં સપોર્ટ રેન્જને જાળવી રાખવા સાથે મિડિયમ ટર્મમાં જ 25200- 25300ની રેન્જમાં રમતો જોવા મળે તેવો આશાવાદ ટેકનિક નિષ્ણાતો ધરાવે છે. નીચામાં 24500નો સપોર્ટ છે….

Read More