IPO લિસ્ટિંગ: Fusion Micro Financeનું નેગેટિવ લિસ્ટિંગ, રોકાણકારોનો ફ્યુઝ ઊડાડ્યો

રૂ. 368ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 360.50 ખૂલી બપોરે 11.49 કલાકે રૂ. 336.50ની સપાટીએ રૂ. 31.50 માઇનસ રહ્યો અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ક્યારે કઇ કંપનીનો પરપોટો ફૂટે અને કઇ કંપની રોકાણકારોનો પરપોટો ફોડે તે કંઇ નક્કી ના કહેવાય. ચાર આઇપીઓમાં પોઝિટિવ લિસ્ટિંગથી ગેલમાં આવી ગયેલા રોકાણકારો કે જેમણે ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સના આપીઓમાં શેર્સ મેળવ્યા હોય તેમના…

Read More

ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સનો આઇપીઓ 2 નવેમ્બરેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 350- 368

IPO ખુલશે Nov 2, 2022 આઇપીઓ બંધ થશે Nov 4, 2022 Face Value ₹10 પ્રાઇસ બેન્ડ ₹350 to ₹368 Lot Size 40 અને તેના ગુણાંકમાં ઇશ્યૂ સાઇઝ ₹1,103.99 Cr ફ્રેશ ઇશ્યૂ ₹600.00 Cr Listing BSE, NSE અમદાવાદ: ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ લિમિટેડનો શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 350- 368ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સનો આઇપીઓ તા. 2જી…

Read More

આગામી સપ્તાહે 4 IPO રૂ. 4500 કરોડ એકત્ર કરવા યોજાશે

અમદાવાદઃ આગામી સપ્તાહે ડીસીએક્સ સિસ્ટમ્સ, ગ્લોબલ હેલ્થ લિ., બીકાજી ફુડ્સ ઇન્ટરનેશનલ અને ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ એમ ચાર કંપનીઓ કુલ રૂ. 4500 કરોડ એકત્ર કરવા માટે IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. DCX Systems IPO Details IPO તારીખ Oct 31, 2022 to Nov 2, 2022 Face Value ₹2 per share પ્રાઇસ બેન્ડ ₹197 to ₹207 per…

Read More