Nifty Next 50 ફેબ્રુઆરીમાં 6.68% અને એક વર્ષમાં 58.36% વધ્યો: મોતીલાલ ઓસ્વાલ AMC
2024-03-07
ફેબ્રુઆરીમાં નિફ્ટી ઈન્ડેક્સની સ્થિતિ ઈન્ડેક્સ ઉછાળો Nifty50 1.18% Nifty500 1.45% Nifty Midcap150 -0.30% Nifty Smallcap250 -0.65% Nifty Microcap250 -1.39% અમદાવાદ, 7 માર્ચઃ મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્લોબલ માર્કેટ સ્નેપશોટ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં, નિફ્ટી નેક્સ્ટ 50 એ 6.68%ની વૃદ્ધિ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઇન્ડેક્સ તરીકે ઉભરી આવ્યું છે, જેContinue Reading

