બોન્ઝર7ની બ્રાન્ડ એમ્બેસડર તરીકે બોલિવૂડ સ્ટાર વાણી કપૂર જોડાઈ

અમદાવાદ, 13 જાન્યુઆરી: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની અગ્રણી ટાઇલ્સ બ્રાન્ડ બોન્ઝર7 એબોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને તેની બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ બોલિવૂડ સ્ટારને દર્શાવતું “ક્યા બાત હૈ” કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે. વાણી કપૂરને સાઇન કરીને બ્રાન્ડનો ઉદ્દેશ બજારમાં તેની ઉપલબ્ધતા ને વધુ વિસ્તારવાનો અને બહોળા ગ્રાહક વર્ગ, ખાસ કરીને યુવાનો…

Read More

ગ્લોબ ટેક્સટાઇલ્સ (ઈન્ડિયા) લિમિટેડ રૂ. 49 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ લોન્ચ કરશે

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાઇટ્સ ઇશ્યૂમાં 15.11 કરોડ શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી છે કંપનીની તાજેતરમાં લોન્ચ કરાયેલ ડેનિમ બ્રાન્ડ, ઓરિજીનને બજારમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે ફિક્કી-વઝીર એડવાઈઝર્સ રિપોર્ટ પ્રમાણે ભારતીય કાપડ-વસ્ત્રોનું બજાર 2030 સુધીમાં બમણું થઈને 350 અબજ ડોલર સુધી પહોંચશે કંપનીએ આવકમાં 13%ના 10 વર્ષના સીએજીઆર અને 13% ચોખ્ખા નફા સાથે વર્ષોથી મજબૂત…

Read More