ગ્લોબ ટેક્સટાઈલ રાઇટ્સ ઇશ્યૂ મારફત રૂ.૪૯ કરોડ એકત્ર કરશે
રાઇટ્સ ઇશ્યૂ ખૂલશે ૬ માર્ચ ઇશ્યૂ સાઇઝ 151141500 શેર્સ ઇશ્યૂ પ્રાઇસ રૂ.3 ઇસ્યૂ સાઇઝ રૂ. 49 કરોડ અમદાવાદ, 23 ફેબ્રુઆરી: ગ્લોબ ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિમિટેડ (એનએસઇ: ગ્લોબ) ને એનએસઇ તરફથી ૧૫,૧૧,૪૧,૫૦૦ ઈક્વિટી શેરના પ્રસ્તાવિત રાઈટ ઈશ્યુ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ભાવિન પરીખ, ગ્લોબ ટેક્સટાઈલ (ઈન્ડિયા) લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના જણાવ્યા મુજબ રાઇટ્સ ઇશ્યૂમાંથી આવકની વ્યૂહાત્મક…
