GNI ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 3 જુલાઇઃ એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ધોરણે અને આઇટમ-રેટ કોન્ટ્રાક્ટ્સ હેઠળ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં કાર્યરત જીએનઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઉભું કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. વર્ષ 2007માં સ્થાપિત કંપની મહારાષ્ટ્રમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં ચાર દાયકાથી વધુનો…
