ગોલ્ડ લોનના EMI નહિ ચૂકવવાના ગંભીર પરિણામો અને તેને કેવી રીતે ટાળવા તે જાણો
ગોલ્ડ લોન એ ભારતીય ઋણધારકોમાં નાણાં ઉધાર લેવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે અને તે સદીઓથી સમાજનો હિસ્સો છે. અન્ય લોનોની તુલનામાં ગોલ્ડ લોનમાં પુન:ચુકવણીની મુદત પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે, લાંબા ગાળાની લોનોની પુન:ચુકવણીના કિસ્સામાં ગોલ્ડ લોનની મહત્તમ મુદત 24 મહિનાની હોય છે અને નિશ્ચિત સમયગાળે EMI/વ્યાજની ચૂકવણી સાથે મુદતના અંતે મુદ્દલની ચૂકવણી…
